એપ્રિલ ૧૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: ext:11 abril
નાનું r2.7.2) (રોબોટ ફેરફાર: io:11ma di aprilo
લીટી ૮૭: લીટી ૮૭:
[[ig:April 11]]
[[ig:April 11]]
[[ilo:Abril 11]]
[[ilo:Abril 11]]
[[io:11 di aprilo]]
[[io:11ma di aprilo]]
[[is:11. apríl]]
[[is:11. apríl]]
[[it:11 aprile]]
[[it:11 aprile]]

૧૨:૩૭, ૫ સપ્ટેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

૧૧ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૧મો(લિપ વર્ષ દરમ્યાન ૧૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત રજુ કર્યો (special relativity).
  • ૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..
  • ૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારીત થયો.
  • ૧૯૭૦ – ચંદ્રયાન 'એપોલો ૧૩' નું(Apollo 13) પ્રક્ષેપણ કરાયું.
  • ૧૯૭૬ – પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' "એપલ ૧" (Apple I) બનાવાયું.
  • ૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર 'ઇદી અમીન'ને હટાવાયા.

જન્મ

અવસાન

  • ૨૦૧૦ - કૈલાસ ચંદ્ર દાસ, ભારતીય વૈજ્ઞાનિક અને ભુવનેશ્વર ખાતે આવેલા ઉત્કલ વિશ્વવિદ્યાલયમાં રસાયણ વિજ્ઞાન વિભાગના ભુતપૂર્વ પ્રોફેસર.

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ