વંથલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: zh:瓦恩塔利
લીટી ૪૨: લીટી ૪૨:
[[pt:Vanthali]]
[[pt:Vanthali]]
[[vi:Vanthali]]
[[vi:Vanthali]]
[[zh:瓦恩塔利]]

૧૭:૧૫, ૧૩ ઓક્ટોબર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

વંથલી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વંથલી ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.

વસ્તી

કુલ વસ્તી (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
બાળકો
(૬ વર્ષથી નાના) %
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૧૫,૮૬૧ ૫૩ ૪૭ ૧૧ ૭૦ ૭૭ ૬૧ વધુ

વંથલી તાલુકાનાં ગામો

  • આખા* બારોટ * બંધડા * બંટીયા * બરવાળા * ભાટીયા * બોડકા * ધંધુસર * ધણફુલીયા * ડુંગરી * ગાડોઇ * ગાંઠીલા * ઘંટીયા * ઘુડવદર * કાજલીયારા મોટા [અંબેસ્વર]* કાજલીયારા નાના * કાણજા * કાણજડી * ખોખરડા * ખોરાસા * ખુંભડી * કોયલી * લુશાળા * લુવારસર * મહોબતપુર * મેઘપુર * નગડીયા * નાંદરખી (રાણીજીવિડી) *નરેડી * નાવડા * નવલખી *રવન * રાયપુર * સાંતલપુર * સેલરા * સેંદરડા * શાપુર * સોનારડી * સુખપુર * થાણાપિપળી * ટીકર-પાદરડી * ટીનમસ * ઉમટવાડા * વાડલા * વસપડા * ઝાંપોદડ

બાહ્ય કડીઓ