અરવિંદ આશ્રમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
નાનુંNo edit summary |
||
લીટી ૧: | લીટી ૧: | ||
⚫ | |||
'''મહર્ષિ અરવિંદ ઘોષ''' - જાણીતા સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ [[વડોદરા]]માં ઇ.સ. ૧૮૯૪ થી ઇ.સ. ૧૯૦૬ દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યા હતા. તેઓએ આ દરમ્યાન ઉપ - આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતું. તેમનું નિવાસ સ્થાન આજે '''અરવિંદ આશ્રમ''' તરીકે જાણીતું છે. આ રાષ્ટ્રીય સ્મારક વડોદરાના [[દાંડિયા બજાર, વડોદરા| દાંડિયા બજાર]] વિસ્તારમાં આવેલું છે. આ સ્થળે [[યોગ]] અને [[ધ્યાન]] નિયમિત રૂપે શિખવાડવામાં આવે છે તેમ જ એકયુપ્રેસરની સારવાર તેમ જ તાલિમ આપવાનું કાર્ય પણ વિનામૂલ્યે સંપન્ન કરવામાં આવે છે. શ્રી અરવિંદજીના જીવન આધારિત નાનકડું મ્યુઝિયમ પણ મુલાકાત લેવા જેવું સ્થળ છે. |

લીટી ૭: | લીટી ૬: | ||
[[શ્રેણી:વડોદરા શહેર]] |
[[શ્રેણી:વડોદરા શહેર]] |
||
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]] |
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]] |
||
⚫ | |||
<br> |
|||
{{વડોદરા શહેર}} |
૨૦:૩૯, ૧૨ નવેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન
મહર્ષિ અરવિંદ ઘોષ - જાણીતા સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ વડોદરામાં ઇ.સ. ૧૮૯૪ થી ઇ.સ. ૧૯૦૬ દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યા હતા. તેઓએ આ દરમ્યાન ઉપ - આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતું. તેમનું નિવાસ સ્થાન આજે અરવિંદ આશ્રમ તરીકે જાણીતું છે. આ રાષ્ટ્રીય સ્મારક વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલું છે. આ સ્થળે યોગ અને ધ્યાન નિયમિત રૂપે શિખવાડવામાં આવે છે તેમ જ એકયુપ્રેસરની સારવાર તેમ જ તાલિમ આપવાનું કાર્ય પણ વિનામૂલ્યે સંપન્ન કરવામાં આવે છે. શ્રી અરવિંદજીના જીવન આધારિત નાનકડું મ્યુઝિયમ પણ મુલાકાત લેવા જેવું સ્થળ છે.