બૌદ્ધ ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (Robot: Modifying war:Budhismo to war:Budismo
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: pms:Budism
લીટી ૧૨૨: લીટી ૧૨૨:
[[pih:Budism]]
[[pih:Budism]]
[[pl:Buddyzm]]
[[pl:Buddyzm]]
[[pms:Budism]]
[[pnb:بدھ مت]]
[[pnb:بدھ مت]]
[[ps:بوديزم]]
[[ps:بوديزم]]

૦૧:૩૭, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

બોધગયા ખાતે આવેલી ભગવાન બુદ્ધની પ્રતિમા. બોધગયામાં ભગવાન ગૌતમ બુદ્ધને બોધી સત્વ પ્રાપ્ત થયું હતું.[૧]

બૌદ્ધ ધર્મનો જન્મ ભારતમાં થયો હતો. આ ધર્મનો ઇતિહાસ ખૂબ જુનો છે. તેનો ફેલાવો પાછળથી ચીન દેશમાં વધુ થયો. ભગવાન બુદ્ધ આ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઇ.પૂ. ૫૬૩ના વર્ષમાં ભારતના કપીલવસ્તુ નગરમાં થયો હતો. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધબૌદ્ધ ધર્મના સ્થાપક છે તથા હિંદુ ધર્મમાં વિષ્ણુના ૧૦ અવતારોમાં નવમા અવતાર ગણાય છે. ઇ.સ. પુર્વે ૫૬૩ના વર્ષમાં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ સુધી જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે. બોધગયા નગરમાં આ ધર્મનું ધર્મસ્થાન છે. આ ધર્મનો પ્રાચિન ધર્મગ્રંથ 'ટ્રીપીતક' છે જે પાલી ભાષામાં લખાયો છે. આ ધર્મના ધર્મસ્થાનને પેગોડા કહે છે. બૌદ્ધ ધર્મનો હેતુ આત્માને પામવાનો છે અને તેમના જીવનમાં સત્યનું અને સાદગીનું મહત્વ છે. તેના માર્ગને 'અષટઆત' માર્ગ કહે છે. આ ધર્મમાં ધ્યાનનું સવિશેષ મહત્વ છે. વિપ્શના ધ્યાનની રીતનો ફેલાવો ભગવાન બુદ્ધે કર્યો હતો.

આ પણ જુઓ

સંદર્ભ