અરાલ સમુદ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.6.5) (Robot: Modifying el:Λίμνη Αράλη to el:Αράλη (λίμνη)
નાનું Bot: Migrating 86 interwiki links, now provided by Wikidata on d:q35883 (translate me)
લીટી ૫: લીટી ૫:


{{Link FA|lmo}}
{{Link FA|lmo}}

[[af:Aralmeer]]
[[ar:بحر آرال]]
[[bat-smg:Arala jūra]]
[[be:Аральскае мора]]
[[be-x-old:Аральскае мора]]
[[bg:Аралско море]]
[[br:Mor Aral]]
[[ca:Mar d'Aral]]
[[cs:Aralské jezero]]
[[cv:Арал тинĕсĕ]]
[[cy:Môr Aral]]
[[da:Aralsøen]]
[[de:Aralsee]]
[[el:Αράλη (λίμνη)]]
[[en:Aral Sea]]
[[eo:Aralo]]
[[es:Mar de Aral]]
[[et:Araali meri]]
[[eu:Aral itsasoa]]
[[fa:دریاچه آرال]]
[[fi:Araljärvi]]
[[fr:Mer d'Aral]]
[[fy:Aralmar]]
[[ga:Muir Aral]]
[[gl:Mar de Aral]]
[[he:ימת אראל]]
[[hi:अरल सागर]]
[[hif:Aral Sea]]
[[hr:Aralsko jezero]]
[[hsb:Aralski jězor]]
[[hu:Aral-tó]]
[[id:Laut Aral]]
[[is:Aralvatn]]
[[it:Lago d'Aral]]
[[ja:アラル海]]
[[ka:არალის ზღვა]]
[[kaa:Aral ten'izi]]
[[kk:Арал теңізі]]
[[km:សមុទ្រ អារ៉ាល់]]
[[ko:아랄 해]]
[[la:Lacus Oxianus]]
[[lmo:Lach de Aral]]
[[lt:Aralo jūra]]
[[lv:Arāla jūra]]
[[mk:Аралско Езеро]]
[[ml:അറൽ കടൽ]]
[[mn:Арал тэнгис]]
[[mr:अरल समुद्र]]
[[mzn:آرال]]
[[new:अराल सागर]]
[[nl:Aralmeer]]
[[nn:Aralsjøen]]
[[no:Aralsjøen]]
[[oc:Mar d'Aral]]
[[os:Аралы денджыз]]
[[pa:ਅਰਾਲ ਸਾਗਰ]]
[[pl:Jezioro Aralskie]]
[[pnb:بحیرہ ارال]]
[[pt:Mar de Aral]]
[[qu:Aral qucha]]
[[ro:Marea Aral]]
[[roa-rup:Aral]]
[[ru:Аральское море]]
[[sh:Aralsko more]]
[[simple:Aral Sea]]
[[sk:Aralské jazero]]
[[sl:Aralsko jezero]]
[[sq:Deti Aral]]
[[sr:Аралско језеро]]
[[sv:Aralsjön]]
[[sw:Aral (ziwa)]]
[[ta:ஏரல் கடல்]]
[[tg:Баҳри Арал]]
[[th:ทะเลอารัล]]
[[tr:Aral Gölü]]
[[tt:Арал диңгезе]]
[[ug:شور دېڭىز]]
[[uk:Аральське море]]
[[ur:بحیرہ ارال]]
[[uz:Orol dengizi]]
[[vi:Biển Aral]]
[[wa:Mer d' Aral]]
[[war:Dagat Aral]]
[[yi:אראל ים]]
[[zh:鹹海]]
[[zh-yue:鹹海]]

૨૩:૦૪, ૮ માર્ચ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

અરાલ સમુદ્ર ઉઝબેકિસ્તાન અને કઝાકસ્તાનની સરહદ પર આવેલો સમુદ્ર છે. ભૂસ્તરશાસ્ત્રીઓ ના મત પ્રમાણે લગભગ ૨૫ લાખ વર્ષ પહેલા અરાલ સમુદ્રનુ અસ્તિત્વ ન હતુ.ત્યારે આદિકાળમાં યુરેશીયા (યુરોપ + એશીયા) ખંડના દક્ષિણે ટિથિસ નામનો સમુદ્ર ફેલાયેલો હતો. ઉત્તર તરફ પ્રવાસ ખેડતો ભારતીય ઉપખંડ યુરેશીયા જોડે ટકરાયો ત્યારે ટિથિસ સમુદ્ર આપોઆપ નાબુદ થયો. ભારતીય ઉપખંડનો પોપડો યુરેશીયન પ્લેટ નીચે સરક્યો આ ભુસ્તરીય ટક્કરે આઘાતનાં મોજાં છેક મધ્ય એશીયા સુધી પહોંચાડ્યાં. પારીણામે ત્યાં પણ ઉથલપાથલો મચી. ગ્રેનાઇટના અમુક થરો ત્યાં સખત દબાણના માર્યા ફસકી પડ્યા. ભુસપાટી કરતા સહેજ નીચે બેસી ગયા. પ્રક્રિયા બહુ ધીમી ચાલી, પરંતુ લાંબે ગાળે જે ત્રણ નાનાં બેસીનો રચાયાં તેમાં કાળો સમુદ્ર, કાસ્પિયન સમુદ્ર, તથા અરાલ સમુદ્ર એમ ત્રણ સમુદ્રો બન્યા.
અરાલા સમુદ્રને જન્મ આપનાર મુખ્ય નદી અમુદરીયા છે જે અફઘાનિસ્તાનના પહાડોમાંથી નીંકળીને કિઝિલ કુમ તરીકે ઓળખાતા રણપ્રદેશ વચ્ચે પસાર થઇને અરાલ સમુદ્રને મળે છે. ઇ. સ. પૂર્વે ચૌથી સદીમાં ગ્રીસના સિકંદરે મધ્યએશીયા પર આક્રમણ કરવા અંહી પડાવ નાખેલો. ૨૦ મી સદીના સા સર્વેક્ષણ મુજબ અરાલ સમુદ્રનું ક્ષેત્રફળ ૬૮,૦૦૦ ચોરસ કિલોમીટર હતું. પરંતુ બાષ્પીભવનને લીધે તેનુ લેવલ દર વર્ષે ૩ ફીટ ઘટતુ હતુ

ઢાંચો:Link FA