લખાણ પર જાઓ

સભ્ય:Maharshi675: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
No edit summary
No edit summary
મારુ નામ મહર્ષિ દિલિપકુમાર મહેતા. મુળ વતન [[ભાવનગર]] પરંતુ હાલ [[જર્મની]] નુ [[સ્ટુટગાર્ટ]] શહેર. માતૃભાષા ગુજરાતી પ્રત્યે અનન્ય પ્રેમ! જય હિંન્દ!
 
 
'''થોડું વિગતે:'''
 
'''નામ:''' મહર્ષિ દિલિપકુમાર મહેતા (મેતા)
 
'''ઉંમરઃ'''
શારીક દ્રષ્ટિએ ૩૫
માનસીક દ્રષ્ટિએ ૧૫
વાસ્તવિક (આજરોજ) ૨૬
 
'''જાતી:''' મનુષ્ય (વાનરોની ઉત્ક્રાંતીનુ હકારાત્મક પરિણામ)
 
'''પેટા જાતી:''' નર (વાનરમાંથી 'વા' એટલેકે હવા કાઢિ નાખવાથી શેષ વધતું સ્વરુપ)
 
'''વ્યવસાય:'''
મુખ્યતઃ આરામ
અંશતઃ નોકરી (કરી કરી પણ 'નો'કરી)
પ્રાકૃતઃ લેખક
---------------
ફલતઃ સાપેક્ષ ગરીબી
૪,૧૫૭

edits