ઉદવાડા (તા. પારડી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q2722006 (translate me)
Samkbot (ચર્ચા | યોગદાન)
નાનું Wikipedia python library
લીટી ૧: લીટી ૧:
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = ઉદવાડા
| state_name = ગુજરાત
| district = વલસાડ
| taluk_names = પારડી
| latd = 22.183354 |latm = |lats =
| longd= 70.79936 |longm= |longs=
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજુરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[શેરડી]], [[ડાંગર]], [[કેરી]], [[ચીકુ]] અને [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}

'''ઉદવાડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]માં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા [[પારડી|પારડી તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામના મુખ્ય બે ભાગ પડે છે. એક ઉદવાડા આરએસ એટલે કે ઉદવાડા સ્ટેશન અને બીજો ભાગ ઉદવાડા ગામ. ઉદવાડા ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[આંગણવાડી]], દુધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. <br> ઉદવાડા સ્ટેશનસ્થિત પારસી અગિયારી વિશ્વભરમાં [[પારસી]]ઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે. અંહી [[ઇરાન]]થી આવેલા [[પારસી]]ઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને [[આતશબહેરામ]] કહેવાય છે, તેની સ્થાપના કરી હતી.<br> આ ગામમાં [[ખેતી]] અને [[પશુપાલન]] મુખ્ય વ્યવસાય છે. [[ડાંગર]], [[કેરી]], [[ચીકુ]] અને [[શાકભાજી]] આ ગામનાં [[ખેત-ઉત્પાદનો]] છે.

૧૩:૧૪, ૧૪ માર્ચ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ઉદવાડા
—  ગામ  —
ઉદવાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°11′00″N 70°47′58″E / 22.183354°N 70.79936°E / 22.183354; 70.79936
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો પારડી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી

ઉદવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા પારડી તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામના મુખ્ય બે ભાગ પડે છે. એક ઉદવાડા આરએસ એટલે કે ઉદવાડા સ્ટેશન અને બીજો ભાગ ઉદવાડા ગામ. ઉદવાડા ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.
ઉદવાડા સ્ટેશનસ્થિત પારસી અગિયારી વિશ્વભરમાં પારસીઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે. અંહી ઇરાનથી આવેલા પારસીઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને આતશબહેરામ કહેવાય છે, તેની સ્થાપના કરી હતી.
આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

ઉદવાડા પહોંચવા માટે

મુંબઇથી અમદાવાદ જતા રેલ્વે માર્ગ પર વલસાડ અને વાપી વચ્ચે ઉદવાડા સ્ટેશન આવેલું છે. જો કે આ સ્ટેશન પર તમામ ગાડીઓ થોભતી નથી, આથી વાપી કે વલસાડ ઉતરી ત્યાંથી સડક માર્ગ દ્વારા ઉદવાડા પહોંચી શકાય છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ અહીંથી પસાર થાય છે, જેમાં પારડી અને વાપીની વચ્ચે ઉદવાડા ગામ આવતું હોવાથી અહીં સહેલાઇથી પહોંચી શકાય છે. રાજ્ય ધોરી માર્ગ દ્વારા અહીંથી દમણ પણ જઇ શકાય છે.

ઉદવાડાથી સૌથી નજીકનું વિમાન મથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

બાહ્ય કડીઓ