એકલવ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
લીટી ૧૭: લીટી ૧૭:
==એકલવ્યની ગુરુ પ્રતિ નિષ્ઠા==
==એકલવ્યની ગુરુ પ્રતિ નિષ્ઠા==



દ્રોણાચાર્ય નહીં ચાહતે થે કિ કોઈ અર્જુન સે બડ઼ા ધનુર્ધારી બન પાયે. વે એકલવ્ય સે બોલે, "યદિ મૈં તુમ્હારા ગુરુ હૂઁ તો તુમ્હેં મુઝકો ગુરુદક્ષિણા દેની હોગી." એકલવ્ય બોલા, "ગુરુદેવ! ગુરુદક્ષિણા કે રૂપ મેં આપ જો ભી માઁગેંગે મૈં દેને કે લિયે તૈયાર હૂઁ." ઇસ પર દ્રોણાચાર્ય ને એકલવ્ય સે ગુરુદક્ષિણા કે રૂપ મેં ઉસકે દાહિને હાથ કે અઁગૂઠે કી માઁગ કી. એકલવ્ય ને સહર્ષ અપના અઁગૂઠા દે દિયા.
દ્રોણાચાર્ય ન ચાહતા હતાં કે કોઈ અર્જુનથી મોટો ધનુર્ધારી બની શકે. તેઓએ એકલવ્યને કહ્યું, "જો હું તારો ગુરુ છું તો તારે મને ગુરુદક્ષિણા આપવી પડશે." એકલવ્ય બોલ્યો, "ગુરુદેવ! ગુરુદક્ષિણાના રૂપમાં આપ જે પણ માંગશો હું આપવા માટે તૈયાર છું." આના પર દ્રોણાચાર્યે એકલવ્યથી ગુરુદક્ષિણાના રૂપમાં તેના જમણા હાથના અંગૂઠાની માંગણી કરી. એકલવ્યે સહર્ષ પોતાનો અંગૂઠો આપી દીધો.


==એકલવ્યની રીત==
==એકલવ્યની રીત==

૧૯:૧૫, ૧૨ જાન્યુઆરી ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

એકલવ્ય મહાભારત કા એક પાત્ર હૈ. વહ હિરણ્ય ધનુ નામક નિષાદ કા પુત્ર થા. એકલવ્ય કી ગુરુભક્તિ મહાન થી. ઉસને ગુરુ કે માઁગને પર ગુરુદક્ષિણા કે રૂપ મેં અપને દાહિને હાઁથ કા અઁગૂઠા અપને ગુરુ કો સમર્પિત કર દિયા થા.

એકલવ્યના ગુરુ

એકલવ્ય ધનુર્વિદ્યા સીખવાના ઉદ્દેશ્યથી દ્રોણાચાર્યના આશ્રમમાં આવ્યો પરંતુ નિમ્ન વર્ણનો હોવાથી દ્રોણાચાર્યે તેને પોતાનો શિષ્ય બનાવવાનો સ્વીકાર ન કર્યો. નિરાશ થઈ એકલવ્ય વનમાં ચાલ્યો ગયો. તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી અને તે મૂર્તિને ગુરુ માની ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો. એકાગ્ર ચિત્તથી સાધના કરતા અલ્પકાળમાં જ તે ધનુર્વિદ્યામાં અત્યન્ત નિપુણ થઈ ગયા.

એકલવ્યનુ કૌશલ

એક દિવસ પાંડવ તથા કૌરવ રાજકુમાર ગુરુ દ્રોણ સાથે આખેટ માટે તે જ વનમાં ગયાં જ્યાં એકલવ્ય આશ્રમ બનાવી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. રાજકુમારોનો કૂતરો ભટકી એકલવ્યના આશ્રમમાં જઈ પહોંચ્યો. એકલવ્યને જોઈ તે ભોંકવા લાગ્યો. આથી ક્રોધિત થઈ એકલવ્યે તે કૂતરાને પોતાના બાણ ચલાવી-ચલાવી તેના મોંને બાણોંથી ભરી દીધું. એકલવ્યે એવા કૌશલથી બાણ ચલાવ્યા હતાં કે કૂતરાને કોઈ પ્રકારની ઈજા ન પહોંચી પણ બાણોંથી બંધાઈ જવાથી તેનું ભૌંકવું બંધ થઈ ગયું.

દ્રોણનું આશ્ચર્ય

કૂતરાના પાછા ફરવા પર જ્યારે અર્જુને ધનુર્વિદ્યા ના તે કૌશલને જોઈ તેણે દ્રોણાચાર્યને કહ્યું, "હે ગુરુદેવ! આ કૂતરાના મોંમાં જે કૌશલથી બાણ ચલાવાયા છે તેથી તો પ્રતીત થાય છે કે અહીં કોઈ મારાથી પણ મોટો ધનુર્ધર રહે છે." પોતાના બધાં શિષ્યોંને લઈ દ્રોણાચાર્ય એકલવ્ય પાસે પહોંચ્યા અને પૂછ્યું, "હે વત્સ! શું આ બાણ તેં જ ચલાવ્યાં છે?" એકલવ્યના સ્વીકાર કરવાથી તેમણે તેને પુનઃ પ્રશ્ન કર્યો, "તને ધનુર્વિદ્યાની શિક્ષા દેવાવાળો કોણ છે?" એકલવ્યે ઉત્તર આપ્યો, "ગુરુદેવ! મૈ તો તમને જ ગુરુ સ્વીકારી ધનુર્વિદ્યા સીખી છે." તેનો ઉત્તર સાંભળી દ્રોણાચાર્ય બોલ્યાં, "પણ વત્સ! મેં તો તને ક્યારેય શિક્ષા નથી આપી." આ પર એકલવ્યે હાથ જોડી કહ્યું, "ગુરુદેવ! મૈં આપને જ પોતાના ગુરુ માની આપની મૂર્તિ સમક્ષ ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો છે. અતઃ આપ જ મારા પૂજ્યનીય ગુરુદેવ છો." આટલું કહી તે દ્રોણાચાર્યને તેમની મૂર્તિ સમક્ષ લઈ ગયો.

એકલવ્યની ગુરુ પ્રતિ નિષ્ઠા

દ્રોણાચાર્ય ન ચાહતા હતાં કે કોઈ અર્જુનથી મોટો ધનુર્ધારી બની શકે. તેઓએ એકલવ્યને કહ્યું, "જો હું તારો ગુરુ છું તો તારે મને ગુરુદક્ષિણા આપવી પડશે." એકલવ્ય બોલ્યો, "ગુરુદેવ! ગુરુદક્ષિણાના રૂપમાં આપ જે પણ માંગશો હું આપવા માટે તૈયાર છું." આના પર દ્રોણાચાર્યે એકલવ્યથી ગુરુદક્ષિણાના રૂપમાં તેના જમણા હાથના અંગૂઠાની માંગણી કરી. એકલવ્યે સહર્ષ પોતાનો અંગૂઠો આપી દીધો.

એકલવ્યની રીત

અંગૂઠા કટ જાને કે બાદ એકલવ્ય ને તર્જની ઔર મધ્યમા અંગુલી કા પ્રયોગ કર તીર ચલાને લગા. યહીં સે તીરંદાજી કરને કે આધુનિક તરીકે કા જન્મ હુઆ. નિઃસન્દેહ યહ બેહતર તરીકા હૈ ઔર આજકલ તીરંદાજી ઇસી તરહ સે હોતી હૈ. વર્તમાન કાલ મેં કોઈ ભી વ્યક્તિ ઉસ તરહ સે તીરંદાજી નહીં કરતા જૈસા કિ અર્જુન કરતા થા. વાસ્તવ મેં એકલવ્ય મહાન ધનુર્ધર થા.