લિપ વર્ષ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નવું પાનું : ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ...
 
No edit summary
લીટી ૪: લીટી ૪:

[[Category:સમય]]
[[Category:સમય]]
==કારણ==
પૃથ્વીને સૂર્યની આસ્પાસ ફરવા માટે ૩૬૫ દિવસો નહિ પણ ૩૬૫ અને ૧/૪ એટલે કે લગભગ ૩૬૫ અને વધારાનો પા દિવસ લાગે છે. આવા પા ભાગની ગણતરી અગવડ ભરેલી છે. દર ચાર વર્ષે આવા ૪ પા ભાગને જોડીને એક દિવસ વધુ જોડી પૃથ્વીના ભ્રમણની ગણનાને સુધારી લેવાય છે. એમ્ ન કરીએ તો સૂર્યના પૃથ્વી સાપેક્ષ સ્થાનમાં ગડબડ થાય.

૧૬:૪૦, ૧૫ જાન્યુઆરી ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં બીજા ક્રમે ફેબ્રુઆરી મહિનો આવે છે. ફેબ્રુઆરી મહિનાના ૨૮ દિવસ હોય છે,પરંતુ દર ૪ વર્ષે આવતા લિપ વર્ષ દરમ્યાન ૨૯ દિવસ હોય છે. જે વર્ષનો ચાર વડે નિ:શેષ ભાગાકાર કરી શકાય તે વર્ષને લિપ વર્ષ કહેવાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વર્ષ ૧૯૯૨, ૧૯૯૬, ૨૦૦૦, ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૬ વગેરે વર્ષને લિપ વર્ષ કહે છે.

વર્ષના ૩૬૫ દિવસ હોય છે, પરંતુ લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.

કારણ