વિકિપીડિયા:ટેમ્પ્લેટ સૂચનાઓ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q4989363 (translate me)
નાનું Robot: Automated text replacement (-ખેતમજુરી +ખેતમજૂરી, -જીલ્લો +જિલ્લો, -જીલ્લા +જિલ્લા)
લીટી ૪૯: લીટી ૪૯:
* [[Template:અંગ્રેજી થી ગુજરાતી]]
* [[Template:અંગ્રેજી થી ગુજરાતી]]
* [[Template:આવર્ત કોષ્ટક]]
* [[Template:આવર્ત કોષ્ટક]]
* [[Template:ગુજરાતના જીલ્લાઓ ]]
* [[Template:ગુજરાતના જિલ્લાઓ ]]
* [[Template:દાન]]
* [[Template:દાન]]
* [[Template:નિશ્પક્ષતા]]
* [[Template:નિશ્પક્ષતા]]

૦૪:૧૬, ૭ જૂન ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ટેમ્પ્લેટનો ઉપયોગ વિકિપીડિયાના લેખોમાં મુકવામાં આવતી સૂચનાઓના દેખાવમાં સાતત્ય જળવાય તે માટે કરવામાં આવે છે. જ્યારે પણ કોઇ સૂચનાને બદલવી હોય ત્યારે તેની ટેમ્પલેટ બદલવામાં આવે છે જેથી જ્યાં-જ્યાં તે ટેમ્પલેટ વપરાઇ હોય ત્યાં-ત્યાં એક ધારી રીતે નવી સૂચના મુકાઇ જાય છે.

ટેમ્પ્લેટના નામમાં વચ્ચે જગ્યા હોઇ શકે છે. જેમકે {{અંગ્રેજી થી ગુજરાતી}}. અંગ્રેજી નામમાં પહેલો અક્ષર નાનો કે મોટો હોઇ શકે છે. જેમકે {{cleanup}} અને {{Cleanup}} બંને એકજ ટેમ્પ્લેટ સાથે સંકળાય છે.

ટેમ્પ્લેટમાં ચલ વિગત પણ હોઇ શકે છે, જે દરેક લેખ ટેમ્પ્લેટને મોકલે છે.

લેખમાં મુકાતી ટેમ્પ્લેટ વાચકને વિવિધ રીતે મદદ કરે છે જેમકે માર્ગદર્શન માટે, કે વાચક ને એવું જણાવવા કે આ લેખ અત્યારે ઉતરતા ધોરણનો છે અને તેને સુધારવાની જરૂર છે. જે ટેમ્પ્લેટ વાચકને નહી પણ કેવળ લેખકને માટે ઉપયોગી હોય તેવી ટેમ્પ્લેટને લેખના ચર્ચાપત્ર પર મુકવી જોઇએ.

ઢાંચો:Plugh

વિકિપીડિયામાં વપરાતા ઢાંચા