ખરીફ પાક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
અમેરિકન ડાંગરને બદલે ભારતીય ડાંગરનું ચિત્ર
સ્ટબને બદલે સબસ્ટબ તરીકે અંકિત કર્યું
લીટી ૫: લીટી ૫:
[[ચિત્ર:CottonPlant.JPG|thumb|250px|[[કપાસ]]]]
[[ચિત્ર:CottonPlant.JPG|thumb|250px|[[કપાસ]]]]
[[મગફળી]], [[વરિયાળી]], [[દિવેલી|દિવેલા]], [[ગુવાર]], [[કપાસ|દેશી કપાસ]], [[મરચું|મરચાં]], [[તલ]], [[જુવાર]], [[નાગલી]], [[સોયાબીન]], [[અડદ]], [[મકાઇ]], [[તુવેર]], વગેરે ખરીફ પાક છે.
[[મગફળી]], [[વરિયાળી]], [[દિવેલી|દિવેલા]], [[ગુવાર]], [[કપાસ|દેશી કપાસ]], [[મરચું|મરચાં]], [[તલ]], [[જુવાર]], [[નાગલી]], [[સોયાબીન]], [[અડદ]], [[મકાઇ]], [[તુવેર]], વગેરે ખરીફ પાક છે.
{{સબસ્ટબ}}
{{સ્ટબ}}

[[શ્રેણી:ખેતીવિષયક]]
[[શ્રેણી:ખેતીવિષયક]]

૦૨:૪૮, ૨૨ જુલાઇ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ભારતમાં ચોમાસામાં વાવણી કરવામાં આવતા પાકોને ખરીફ પાક કહેવાય છે. (આ પાકોને ઉનાળું કે ચોમાસુ પાક તરીકે પણ ઓળખાય છે.) ખરીફ પાકનો સમય જૂન-જુલાઇથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે.

ડાંગર
નાગલી
કપાસ

મગફળી, વરિયાળી, દિવેલા, ગુવાર, દેશી કપાસ, મરચાં, તલ, જુવાર, નાગલી, સોયાબીન, અડદ, મકાઇ, તુવેર, વગેરે ખરીફ પાક છે.