લખાણ પર જાઓ

સભ્ય:Maharshi675: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
(caption=મહર્ષિ)
No edit summary
મારું નામ મહર્ષિ દિલિપકુમાર મહેતા. મુળ વતન [[ભાવનગર]] પરંતુ હાલ [[જર્મની]] નુ [[સ્ટુટગાર્ટ]] શહેર. ૨૦૦૬ની સાલમાં પૂર્વ જર્મનીના નાનકડા અને સુંદર શહેર [[બ્રેમન]]માં "Master of Information and Technology" ની ઉપાધિ મેળવી. શરુઆતથી જ સંશોધનનો વિષય મુખ્યત્વે પ્રજ્ઞચક્ષુ લોકો માટે સોફટવેર તથા કમ્પ્યુટરની મદદ થી કશુક નવું શોધવાનો રહ્યો. આ જ વિચાર આગળ વધતા ૨૦૦૫ ની સાલથી લઇને આજ સુધી કંઇક રોજી-રોટિ માટે તો કંઇક નિજાનંદ માટે પ્રજ્ઞચક્ષુ લોકો પરજ સંશોધન કરી રહ્યો છું. હાલમાં જર્મન સરકાર દ્વારા પ્રાયોજિત(funded)"Screen Reader" બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરવાનો તક મળી છે.
મારુ નામ મહર્ષિ દિલિપકુમાર મહેતા. મુળ વતન [[ભાવનગર]] પરંતુ હાલ [[જર્મની]] નુ [[સ્ટુટગાર્ટ]] શહેર. માતૃભાષા ગુજરાતી પ્રત્યે અનન્ય પ્રેમ! જય હિંન્દ!
[[Image:maharshi675.jpg|right|200px|thumb|'''મહર્ષિ''']]
 
 
માતૃભાષા ગુજરાતી પ્રત્યે અનન્ય પ્રેમ! જય હિંન્દ!
[[Image:maharshi675.jpg|right|200px|thumb|'''મહર્ષિ''']]
 
{{babel|gu|hi-3|en-4|de-1}}
૪,૧૫૭

edits