"શરીર વજન અનુક્રમ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ફેરફારોનો કોઇ સારાંશ નથી
• દૂધ અને દૂધ ની બનાવટો નો ખોરાક માં શક્ય એટલો વધુ ઉપયોગ કરવો જોઈએ .
• દિવસમાં ૮ થી ૧૦ ગ્લાસ શુદ્ધ પાણી પીવું જોઈએ.
• Eat frequent but small meals.
• વધુમાં વધુ ફળફળાદી તથા લીલા શાકભાજી ખોરાકમાં લેવા જોઈએ.
• લાલ માન્સ અને પ્રાણિજ ચરબી ત્યાગો.
• કોફી – આલ્કોહોલ કે ઠંડા પીણાનું સેવન કરવું નહી.
•તૈયાર packaged ફૂડ અને ખાસ કરીને મેંદા ની બનેલી વસ્તુઓ ના લેવી જોઈએ
• Do not eat processed foods; white sugar, white flower,...
• ધુમ્રપાન કે તમાકુનું સેવન કરવું નહી.
 
• ઓછા કેલરીવાળો ખોરાક વધુમાં વધુ લેવો જોઈએ.
• આહારમાં શક્ય હોયતો સૂપ - સલાડ – લીલા શાકભાજી તથા ચાઈનીઝ ખોરાક લેવો જોઈએ.
•જમ્યા પહેલા સૂપ અથવા જ્યુસ લેવો જોઈએ જેથી ભૂખ ઉપર કાબુ મેળવી શકાય તેમજ અતિઆહાર ટાળી શકાય.
• By starting dinner with a soup or salad, you will curb your hunger, which will in turn help you keep portion sizes in check and prevent you from overeating.
• દિવસ દરમ્યાન વધુમાં વધુ પાણી પીવું જોઈએ.
• બાફેલો ખોરાક શક્ય હોયતો વધુ લેવો જોઈએ. શરીરની વધુમાં વધુ કેલરી વપરાય તે માટે પરિશ્રમ તથા વોકીંગ કરવું જોઈએ.
 
ઓછી કેલરી ધરાવતી વાનગીઓ માં નીચે દર્શાવેલ વસ્તુઓ નો સમાવેશ થાય છે
Low Calorie Foods
:
Healthy low-fat foods, in addition to those that are labeled low fat or fat free, include:
•કોબી
•ગાજર
•ઈંડા
• બાફેલા બટાકા
• દ્રાક્ષ
• Angel food cake*
• Breakfast cereals (most brands)
• તડબુચ
• મકાઈ ની ધાણી
• Light tuna fish (canned in water)
• વટાણા
• ઘઉં ની બ્રેડ
• કઠોળ
• ભાત
• Pretzels*
• વેજીટેબલ સૂપ
 
BMI is over 30 (Obese)
જો વ્યક્તિનો બોડી માસ ઈન્ડેક્ષ (BMI) 30 કે તેનાથી વધારે હોયતો તેવી વ્યક્તિને અતિશય વધુ વજન વાળી – બેડોળ (Obese) વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ ખૂબજ નબળી બને છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહી શક્તિ નથી. વિવિધ રોગોને આમંત્રણ આપે છે. ડાયાબિટીસ – હાઈ બ્લડ પ્રેશર – પથરી તથા શ્વાસની ગંભીર બિમારીઓનો ભોગ બને છે.આવી વ્યક્તિઓએ તેમની જીવનશૈલી બદલવીજ રહી.આવી વ્યક્તિઓ જો કુલ વજનના 10 થી 12 % પણ વજન ઉતારેતો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બિમારીથી બચી શકે છે.એક વાત ખાસ યાદ રાખો કે કોલેસ્ટેરોલને 10 % ઘટાડવાથી હ્રદયનું જોખમ 20 થી 30 % ઘટે છે.મધ્યમસરના વ્યાયામથી આ જોખમ 30 થી 45 % ઘટે છે.
 
Whether you are trying to lose weight or maintain your weight, you must improve your eating habits.
તમે વજન ઘટાડવા માંગતા હો અગર તો વજન જાળવવા માંગતા હો તો તમારે ખોરાક માં યોગ્ય સુધારા વધારા કરવા જોઈએ
• Eat a variety of foods, especially pasta, rice, wholemeal bread, and other whole-grain foods.
• Reduce your fat-intake.
•પ્રમાણ માં ધાન્યો માંથી બનેલી વાનગીઓ તેમજ રેસાયુક્ત ખોરાક વધુ લેવો જોઈએ.
• You should also eat lots of fruits and vegetables
• ચરબીયુક્ત તેમજ તળેલી વસ્તુઓ નો આહાર ના લેવો જોઈએ.
• ખોરાક માં લીલા શાકભાજી તેમજ ફળો નો વધુ માત્રા માં ઉપયોગ કરવો જોઈએ.
૧૦

edits

દિશાશોધન મેનુ