વર્ગીકૃતનામકરણ (જીવવિજ્ઞાન): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
કામ હજુ ચાલુ છે.
 
No edit summary
લીટી ૧: લીટી ૧:
'''વર્ગીકરણ''' એ સમસ્ત સજીવ સૃષ્ટીને એક સમાન લાક્ષણીકતા ધરાવતા સજીવોને વિવિધ સમુહો અૃને પેટા-સમુહોમાં ગોઠવી, એ ગોઠવણી દરમ્યાન દરેક સમુહનું એક ચોક્કસ નામકરણ કરવાની જીવવિજ્ઞાનમાં વપરાતી એક પદ્ધત્તિનું નામ છે. આ પદ્ધત્તિમાં પહેલા દરેક એેકદમ સમાન લાક્ષણીકતાઓ ધરવતા સજીવોને એક સમુહમાં મુકીને એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે. આવા ઘણા ખરા અંશે મળતા આવતા સમુહને ને એક વધુ વિશાળ સમુહમાં ગોઠવીને એ સમુહને વળી એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે. આવું ત્યાં સુધી કરવામાં આવે છે કે પૃથ્વી પરના દરકે સજીવને આના હેઠળ આવરી લેવામાં ન આવે. આવા સમુહો ને અંગ્રજીમાં બહુવચનમાં ટેક્ષા (અં: taxa) અને એકવચનમાં ટેક્ષન (અં: taxon) કહે છે. ઇ.સ. ૨૦૦૯માં એન્જીઓસ્પર્મ ફાઇલોજેની ગૃપ દ્વારા પ્રસિદ્ધ થયેલ વર્ગીકરણ એ આધુનિક વર્ગીકરણનું એક ઊદાહરણ છે. એને ટૂંકમાં એપીજી ૩ તંત્ર રીકે ઔળખવામાં આવે છે. સ્વીડીશ વૈજ્ઞાનિક કાર્લોસ લીન્નેઅસ ને આધુનિક વર્ગીકરણનો પિતા ગણવામાં આવે છે.

[[શ્રેણી:જીવ વિજ્ઞાન]]
[[શ્રેણી:જીવવિજ્ઞાન]]

૧૪:૫૪, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

વર્ગીકરણ એ સમસ્ત સજીવ સૃષ્ટીને એક સમાન લાક્ષણીકતા ધરાવતા સજીવોને વિવિધ સમુહો અૃને પેટા-સમુહોમાં ગોઠવી, એ ગોઠવણી દરમ્યાન દરેક સમુહનું એક ચોક્કસ નામકરણ કરવાની જીવવિજ્ઞાનમાં વપરાતી એક પદ્ધત્તિનું નામ છે. આ પદ્ધત્તિમાં પહેલા દરેક એેકદમ સમાન લાક્ષણીકતાઓ ધરવતા સજીવોને એક સમુહમાં મુકીને એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે. આવા ઘણા ખરા અંશે મળતા આવતા સમુહને ને એક વધુ વિશાળ સમુહમાં ગોઠવીને એ સમુહને વળી એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે. આવું ત્યાં સુધી કરવામાં આવે છે કે પૃથ્વી પરના દરકે સજીવને આના હેઠળ આવરી લેવામાં ન આવે. આવા સમુહો ને અંગ્રજીમાં બહુવચનમાં ટેક્ષા (અં: taxa) અને એકવચનમાં ટેક્ષન (અં: taxon) કહે છે. ઇ.સ. ૨૦૦૯માં એન્જીઓસ્પર્મ ફાઇલોજેની ગૃપ દ્વારા પ્રસિદ્ધ થયેલ વર્ગીકરણ એ આધુનિક વર્ગીકરણનું એક ઊદાહરણ છે. એને ટૂંકમાં એપીજી ૩ તંત્ર રીકે ઔળખવામાં આવે છે. સ્વીડીશ વૈજ્ઞાનિક કાર્લોસ લીન્નેઅસ ને આધુનિક વર્ગીકરણનો પિતા ગણવામાં આવે છે.