કુર્કુટાકાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નવું બનાવ્યું, કામ હજુ ચાલુ છે. |
No edit summary |
||
લીટી ૧: | લીટી ૧: | ||
{{Taxobox |
|||
{{Automatic taxobox |
|||
|name = કુર્કુટાકાર |
|name = કુર્કુટાકાર |
||
|fossil_range = [[Eocene]]-[[Holocene]], {{fossilrange|45|0}} |
|fossil_range = [[Eocene]]-[[Holocene]], {{fossilrange|45|0}} |
૧૧:૪૨, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન
કુર્કુટાકાર | |
---|---|
નર રાખોડી જંગલી મુરઘો, Gallus sonneratii | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Subgroups | |
કુર્કુટાકાર એ ભારે શરીરવાળા, મોટે ભાગે જમીન પર દાણા ચણતા પક્ષીઓનું ગોત્ર છે જેમાં ટર્કી, તેતર, મરઘા, નવી અને જુની દુનીયાના લાવરી પક્ષીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. બીજા સામાન્ય નામોમાં આ પક્ષીઓના ગોત્રને શીકાર માટેનાં પક્ષીઓ પણ કહેવાય છે. આ સમુહ માં ૨૯૦ જેટલી જાતિ છે જેમાંની કોઇ ને કોઇ જાતિતો દુનિયાનાં પ્રત્યેક ખંડ પર જોવા મળી જ જાય છે સિવાય કે તે જગ્યાઓ કે જે રણ કે બરફવાળી એકદમ અંતરીયાળ જગ્યાઓ હોય.