દિવ્ય ભાસ્કર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q2760832 (translate me) |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું વાક્યો સરખાં કર્યા. |
||
લીટી ૨૨: | લીટી ૨૨: | ||
}} |
}} |
||
દિવ્ય ભાસ્કર |
દિવ્ય ભાસ્કર (અંગ્રેજીમાં Divya Bhaskar લખાય છે) એક [[ગુજરાતી]] વર્તમાન પત્ર છે, જે છેલા કેટલાક વરસોથી ગુજરાતી સમાચાર પત્રોની સૂચીમાં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ [[હિન્દી]] દૈનિક ભાસ્કરની કંપનીનું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગ થી, દિવ્ય ભાસ્કરે ગુજરાત રાજ્યમાં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુના [[ગુજરાત સમાચાર]] અને [[સંદેશ (અખબાર)| સંદેશ]] જેવા વર્તમાન પત્રોને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે. |
||
આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરોં [[અમદાવાદ]], [[વડોદરા]], [[સુરત]], [[રાજકોટ]], [[ભાવનગર]], [[જૂનાગઢ]]<ref name="ref1">[http://www.divyabhaskar.co.in/article/SAU-divya-bhaskar-launch-ninth-edtion-in-junagadh-1965354.html?HT1= સિંહની ભૂમિમાં 'સાવજ'નું આગમન...]</ref>થી પ્રકાશિત કરવામાં આવે છે. |

૨૨:૪૯, ૨ ઓક્ટોબર ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન
પ્રકાર | દૈનિક વર્તમાનપત્ર |
---|---|
સ્વરૂપ | બ્રોડશિટ |
માલિક | DB Corp Ltd. |
પ્રકાશક | રમેશચન્દ્ર અગ્રવાલ |
સ્થાપના | ૨૦૦૩ |
ભાષા | ગુજરાતી |
વડુમથક | અમદાવાદ |
દિવ્ય ભાસ્કર (અંગ્રેજીમાં Divya Bhaskar લખાય છે) એક ગુજરાતી વર્તમાન પત્ર છે, જે છેલા કેટલાક વરસોથી ગુજરાતી સમાચાર પત્રોની સૂચીમાં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ હિન્દી દૈનિક ભાસ્કરની કંપનીનું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગ થી, દિવ્ય ભાસ્કરે ગુજરાત રાજ્યમાં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુના ગુજરાત સમાચાર અને સંદેશ જેવા વર્તમાન પત્રોને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે.
આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરોં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ[૧]થી પ્રકાશિત કરવામાં આવે છે.