ઉના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
→‎ઉના તાલુકાનાં ગામો: ગામની સંખ્યાનો સંદર્ભ આપ્યો...
લીટી ૫૭: લીટી ૫૭:


==ઉના તાલુકાનાં ગામો==
==ઉના તાલુકાનાં ગામો==
વસ્તી વાળા ૧૩૨ ગામો<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/unaa/index.htm ઉના તા.પં. વેબ] અને જંગલ વિસ્તાર સહિત ૨૨૦ ગામો તથા નેસડાઓ છે. આ પૈકીના મોટાભાગના ગામોની યાદી નીચે આપેલી છે.
વસ્તી વાળા ૧૩૨ ગામો<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/unaa/index.htm ઉના તા.પં. વેબ]</ref> અને જંગલ વિસ્તાર સહિત ૨૨૦ ગામો તથા નેસડાઓ છે. આ પૈકીના મોટાભાગના ગામોની યાદી નીચે આપેલી છે.
{{ઉના તાલુકાના ગામ}}
{{ઉના તાલુકાના ગામ}}



૦૨:૧૨, ૧૪ નવેમ્બર ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ઉના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના મહત્વના ઉના તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.


ઉના
—  શહેર  —
ઉનાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′N 71°02′E / 20.81°N 71.04°E / 20.81; 71.04
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
વસ્તી ૫૧,૨૬૦ (૨૦૦૧)
લિંગ પ્રમાણ ૯૭૭ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


[convert: invalid number]

કોડ
  • • પીન કોડ • ૩૬૨૫૬૦
    વાહન • જીજે ૧૧

ભૂગોળ

ઉના મચ્છુન્દ્રી નદી ૨૦.૮૧° N ૭૧.૦૪° E[૧] પર આવેલું સુન્દર્ નગર્ છે.. સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઈ ૧૪ મીટર (૪૫ ફૂટ) છે. તેની પશ્ચિમે કોડીનાર અને પૂર્વે રાજુલા આવેલાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશ તેની દક્ષિણે આવેલો છે. તે દીવથી ૧૪ કી.મી. દૂર આવેલું છે.

વસ્તી

શહેરની કુલ વસ્તી/(તાલુકાની કુલ વસ્તી) (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
બાળકો
(૬ વર્ષથી નાના) %</small
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૫૧,૨૬૦ ( ૩૩૦૮૦૯) ૫૧ (૫૦.૫૭) ૪૯ (૪૯.૪૩) ૧૪ (૧૮.૪૪) ૬૭ (૪૫.૨૯) ૭૪ (૫૮.૧૪) ૫૯ (૩૩.૯૭) વધુ (ઓછો)

ઉના ગીર-સોમનાથ જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે.

ઉના તાલુકાનાં ગામો

વસ્તી વાળા ૧૩૨ ગામો[૨] અને જંગલ વિસ્તાર સહિત ૨૨૦ ગામો તથા નેસડાઓ છે. આ પૈકીના મોટાભાગના ગામોની યાદી નીચે આપેલી છે. ઢાંચો:ઉના તાલુકાના ગામ

વાહનવ્યવહાર

ગુજરાતનાં અન્ય મુખ્ય શહેર જેવાકે વડોદરા, અમદાવાદ, રાજકોટ,જૂનાગઢ, જામનગર, ભાવનગર અને સુરત સાથે ઉના સરકારી અને ખાનગી ક્ષેત્રની બસ સેવા દ્વારા સારી રીતે જોડાયેલું છે. ઉના રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ઈ પર આવેલું છે. આ માર્ગ ભાવનગરને સોમનાથ સાથે જોડે છે.

સંદર્ભ

  1. Falling Rain Genomics, Inc - Una
  2. ઉના તા.પં. વેબ

બાહ્ય કડીઓ