સમોઆ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
'''સમોઆ''' (અગ્રેજી:Samoa; હિન્દી:समोआ), અધિકૃત રીત...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
નાનું added Category:દેશ using HotCat
લીટી ૧: લીટી ૧:
'''સમોઆ''' (અગ્રેજી:Samoa; હિન્દી:समोआ), અધિકૃત રીતે '''સ્વતંત્ર સમોઆ રાજ્ય''', {{IPA-en|səˈmoʊə||en-us-Samoa.ogg}} પહેલાં '''પશ્ચિમી સમોઆ''' અને જર્મન સમોઆ તરીકે ઓળખાતા હતા, જે પ્રશાંત મહાસાગરની દક્ષિણ દિશામાં આવેલો એક દેશ છે. આ નાનકડો દેશ ચાર ટાપુઓનો બનેલો છે. ઈ. સ. ૧૯૬૨માં સ્વતંત્ર થયેલો આ દેશ ત્યાં સુધી [[ન્યૂઝીલેન્ડ]]ના તાબામાં હતો. સમોઆના બે મુખ્ય દ્વિપો ઉપોલુ અને સવાઈ'ઇ છે. આ દેશનું પાટનગર એપિયા તેમ જ ફ્લૅઓલો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપોલુ ટાપુ પર આવેલ છે.

[[શ્રેણી:દેશ]]

૦૨:૩૪, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

સમોઆ (અગ્રેજી:Samoa; હિન્દી:समोआ), અધિકૃત રીતે સ્વતંત્ર સમોઆ રાજ્ય, /səˈmoʊə/ (audio speaker iconlisten) પહેલાં પશ્ચિમી સમોઆ અને જર્મન સમોઆ તરીકે ઓળખાતા હતા, જે પ્રશાંત મહાસાગરની દક્ષિણ દિશામાં આવેલો એક દેશ છે. આ નાનકડો દેશ ચાર ટાપુઓનો બનેલો છે. ઈ. સ. ૧૯૬૨માં સ્વતંત્ર થયેલો આ દેશ ત્યાં સુધી ન્યૂઝીલેન્ડના તાબામાં હતો. સમોઆના બે મુખ્ય દ્વિપો ઉપોલુ અને સવાઈ'ઇ છે. આ દેશનું પાટનગર એપિયા તેમ જ ફ્લૅઓલો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપોલુ ટાપુ પર આવેલ છે.