સમોઆ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧: લીટી ૧:
[[ચિત્ર:Samoa districts numbered2.png|right|thumb|300px|સમોઆ દેશના જિલ્લાઓ દર્શાવતું માનચિત્ર]]
[[File:Samoa Familie.JPG|thumb|300px|right|એક સમોઆઈ પરિવાર]]
[[File:Samoa Familie.JPG|thumb|300px|right|એક સમોઆઈ પરિવાર]]
'''સમોઆ''' (અગ્રેજી:Samoa; હિન્દી:समोआ), અધિકૃત રીતે '''સ્વતંત્ર સમોઆ રાજ્ય''', {{IPA-en|səˈmoʊə||en-us-Samoa.ogg}} પહેલાં '''પશ્ચિમી સમોઆ''' અને જર્મન સમોઆ તરીકે ઓળખાતા હતા, જે પ્રશાંત મહાસાગરની દક્ષિણ દિશામાં આવેલો એક દેશ છે. આ નાનકડો દેશ ચાર ટાપુઓનો બનેલો છે. ઈ. સ. ૧૯૬૨માં સ્વતંત્ર થયેલો આ દેશ ત્યાં સુધી [[ન્યૂઝીલેન્ડ]]ના તાબામાં હતો. સમોઆના બે મુખ્ય દ્વિપો ઉપોલુ અને સવાઈ'ઇ છે. આ દેશનું પાટનગર એપિયા તેમ જ ફ્લૅઓલો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપોલુ ટાપુ પર આવેલ છે.

૦૩:૧૪, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

સમોઆ દેશના જિલ્લાઓ દર્શાવતું માનચિત્ર
એક સમોઆઈ પરિવાર

સમોઆ (અગ્રેજી:Samoa; હિન્દી:समोआ), અધિકૃત રીતે સ્વતંત્ર સમોઆ રાજ્ય, /səˈmoʊə/ (audio speaker iconlisten) પહેલાં પશ્ચિમી સમોઆ અને જર્મન સમોઆ તરીકે ઓળખાતા હતા, જે પ્રશાંત મહાસાગરની દક્ષિણ દિશામાં આવેલો એક દેશ છે. આ નાનકડો દેશ ચાર ટાપુઓનો બનેલો છે. ઈ. સ. ૧૯૬૨માં સ્વતંત્ર થયેલો આ દેશ ત્યાં સુધી ન્યૂઝીલેન્ડના તાબામાં હતો. સમોઆના બે મુખ્ય દ્વિપો ઉપોલુ અને સવાઈ'ઇ છે. આ દેશનું પાટનગર એપિયા તેમ જ ફ્લૅઓલો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપોલુ ટાપુ પર આવેલ છે.

પંદરમી ડિસેમ્બર, ૧૯૭૬ના દિવસે સમોઆ દેશને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સામેલ કરવામાં આવ્યો હતો[૧]. સમોઆવાસીઓની દરિયાઈ કાર્ય સંબંધી યોગ્યતાને કારણે ૨૦મી સદી પહેલાંના યુરોપના સાગરખેડૂઓ દ્વારા અમેરિકી સમોઆ સહિત આખા દ્વિપસમુહને "નાવિકોના દ્વિપ" તરીકે ઓળખવામાં આવતા હતા[૨].

આ દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર ખેતી અને મત્સય ઉદ્યોગ છે. આ દેશનું ક્ષેત્રફળ ૨,૮૩૧ ચોરસ કિલોમીટર (૧૦૯૩ ચોરસ માઇલ) તેમ જ વસ્તી ૨૦૦૯ની જનગણના મુજબ ૧,૭૯,૦૦૦ જેટલી છે[૩].

સંદર્ભો

  1. "List of Member States: S". United Nations. મેળવેલ 27 नवम्बर 2007. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. "Samoa - The Heart of Polynesia". Polynesian Culture Center. મેળવેલ 26 नवम्बर 2007. Cite has empty unknown parameter: |coauthors= (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. Department of Economic and Social Affairs Population Division (2009). "World Population Prospects, Table A.1" (PDF). 2008 revision. United Nations. મેળવેલ 12 मार्च 2009. line feed character in |author= at position 42 (મદદ); Cite journal requires |journal= (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)