આશ્રમ રોડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનુંNo edit summary |
નાનુંNo edit summary |
||
લીટી ૧: | લીટી ૧: | ||
{{coord|23.036165|72.568935|format=dms|display=title}} |
{{coord|23.036165|72.568935|format=dms|display=title}} |
||
'''આશ્રમ રોડ''' એ [[ભારત]] દેશના [[અમદાવાદ]] શહેરમાં આવેલ મુખ્ય રોડોમાનો એક રોડ છે. આ રોડનો મોટો ભાગ [[સાબરમતી નદી]]ના કિનારાને સમાંતર આવેલો છે. શહેરમાં આવેલી અનેક અગત્યની સંસ્થાઓના કાર્યાલય તથા અનેક સાડીની દુકાનો આ રોડ પર આવેલી છે. |
'''આશ્રમ રોડ''' એ [[ભારત]] દેશના [[અમદાવાદ]] શહેરમાં આવેલ મુખ્ય રોડોમાનો એક રોડ છે. આ રોડનો મોટો ભાગ [[સાબરમતી નદી]]ના પશ્ચિમ કિનારાને સમાંતર આવેલો છે. શહેરમાં આવેલી અનેક અગત્યની સંસ્થાઓના કાર્યાલય તથા અનેક સાડીની દુકાનો આ રોડ પર આવેલી છે. |
||
આશ્રમ રોડ પર આવેલ અગત્યની ઓફિસ અને સીમાચિહ્ન: |
આશ્રમ રોડ પર આવેલ અગત્યની ઓફિસ અને સીમાચિહ્ન: |
૨૩:૧૯, ૩ જુલાઇ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન
Coordinates: 23°02′10″N 72°34′08″E / 23.036165°N 72.568935°E આશ્રમ રોડ એ ભારત દેશના અમદાવાદ શહેરમાં આવેલ મુખ્ય રોડોમાનો એક રોડ છે. આ રોડનો મોટો ભાગ સાબરમતી નદીના પશ્ચિમ કિનારાને સમાંતર આવેલો છે. શહેરમાં આવેલી અનેક અગત્યની સંસ્થાઓના કાર્યાલય તથા અનેક સાડીની દુકાનો આ રોડ પર આવેલી છે.
આશ્રમ રોડ પર આવેલ અગત્યની ઓફિસ અને સીમાચિહ્ન:
- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિસ
- આવકવેરા ખાતાની ઓફિસ
- ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસ
- સાબરમતી આશ્રમ
- ગુજરાત વિદ્યાપીઠ
- ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
- એમ. જે. લાઈબ્રેરી
- ટાઉન હોલ
- અમદાવાદ કલેક્ટર
- ઓલ ઇન્ડિયા રેડિયો
- સ્થાનિક પરિવહન કચેરી (આર.ટી.ઓ)
- વાડીલાલ સારાભાઈ ઓફિસ