તાંબું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનું 117.218.144.109 (talk)દ્વારા ફેરફરોને Gubot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલ...
લીટી ૭: લીટી ૭:


[[શ્રેણી:રાસાયણિક તત્વો]]
[[શ્રેણી:રાસાયણિક તત્વો]]
આ સરસ લેખ છે.

૧૫:૩૦, ૨૨ જુલાઇ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

આવર્ત કોષ્ટક માં તાંબુ
તાંબુ

તાંબુ એ એક ધાતુ તત્વ છે. તેનો ક્રમાંક ૨૯ અને ચિહ્ન Cu (લૅટિન: cuprum - ક્યુપ્રમ્). પ્રાચીન કાળથી જાણીતી ધાતુ તાંબુ તથા તાંબાનો ઉપયોગ કરી બનાવેલી મિશ્રધાતુઓનો વિવિધ જગ્યાઓએ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે વાસણ, ઓજાર, બાંધકામમાં વગેરે. આજના જમાનામાં વિદ્યુતના સુવાહક તરીકે સોના-ચાંદીની સરખામણીમાં સસ્તી ધાતુ તરીકે તાંબાનો ભારે પ્રમાણમાં ઉપયોગ થયો છે. તાંબુ અને જસત મળીને પીત્તળ બને છે. ખાસ કરીને તાંબુ વાસણો અને વિદ્યુતનાં તાર બનાવવા ઉપયોગમાં આવે છે. તાંબુ લઘુ તત્વોની શ્રેણીમાં આવે છે.