વિકિપીડિયા:જાણીતા પ્રશ્નો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Bot: Migrating 62 interwiki links, now provided by Wikidata on d:q43120 (translate me)
નાનું Bot: Migrating 4 langlinks, now provided by Wikidata on d:q43120
લીટી ૩૭: લીટી ૩૭:


[[de:Wikipedia:Fragen zur Wikipedia]]
[[de:Wikipedia:Fragen zur Wikipedia]]
[[el:Βικιπαίδεια:Συχνές Ερωτήσεις]]
[[eo:Vikipedio:Oftaj demandoj]]
[[he:ויקיפדיה:שאלות ותשובות/נפוצות]]
[[he:ויקיפדיה:שאלות ותשובות/נפוצות]]
[[or:ଉଇକିପିଡ଼ିଆ:ଉଇକିପିଡ଼ିଆ ବାବଦରେ ଥରକୁଥର ପଚରାଯାଇଥିବା ପ୍ରଶ୍ନସବୁ]]
[[sr:Википедија:НПП]]
[[su:Wikipedia:NLD]]
[[su:Wikipedia:NLD]]

૦૭:૨૮, ૪ ઓગસ્ટ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

આ લેખ
વિકિપીડિયા:જાણીતા પ્રશ્નો
નો ભાગ છે.
FAQ pages...

વિહંગાવલોકન
વાચકો
સ્કુલ
યોગદાન
સંપાદન
એડમીનીસ્ટ્રેશન
તકનીકી
મુશ્કેલીઓ
પ્રકીર્ણ
કૉપીરાઇટ

See also...

મદદનાં પાનાં

પ્રશ્ન? — જવાબ માટે વારંવાર પુછાતા સવાલો જુઓ જો કે મુખ્યત્વે આ પ્રશ્નો ગુજરાતી વિકિપીડિયા માટે લાગુ પડે છે. બીજી ભાષાઓમાં વિકિપીડિયા માં તમને અન્ય ભાષાઓ માટે મદદ મળી શકશે. જો તમને તમારા પ્રશ્નનો જવાબ અહીં ન મળે તો તમે નીચે જણાવ્યા મુજબના અન્ય વિકલ્પો અજમાવો.

  • જો તમે ગુજરાતી વિકિપીડિયામાં નવાસવા હો તો તમને સ્વાગતનુ પાનું વાંચવું ગમશે. મદદનાં પાનાઓ પર તમને ઘણી બધી માહિતી તેમજ તમારા પ્રશ્નને અનુરૂપ લિંક મળી શકશે. (જો કે હજુ આ બન્ને પાનાંઓ બની રહ્યા છે, તેને આગળ વધારવાની જવાબદારી પણ આપણી સૌની છે.)
  • જો તમને હજુ પણ પ્રશ્ન હોય તો ચોતરાની મુલાકાત લો અને ત્યાં પ્રશ્ન પુછો; શક્યતઃ બીજા વિકિપીડિયનો તમારા પ્રશ્નનો જવાબ આપશે.
  • આમ છતાં થોડી મુશ્કેલી હોય તો જેવું આવડે તેવું ટાઇપ કરી દો. તમારા લેખમાં રહી ગયેલી ટાઇપ કે વિષય વસ્તુને લગતી ભુલો (ખાસ તો જોડણીની ભૂલો) સુધારવા માટે ઘણા બધા ગુજરાતી વિકિપીડિયનો હાજર છે. તો પછી હિંમત રાખી જે કહેવાનુ હોય તે તમારા લેખમાં કહી દો. વિકિપીડિયામાં લેખ લખવા માટે તમને ભાવભીનું આમંત્રણ છે. બસ તો પછી शुभस्य शीघ्रम् ડાબી તરફ શોધો ખાનાંમાં તમને ગમતો શબ્દ ટાઇપ કરે અને જાઓ બટન ક્લિક કરો.

સામાન્ય અને વિશિષ્ટ સવાલો

ચોક્કસ સવાલો

આ પણ જુઓ



This article is part of the Wikipedia FAQ
FAQ pages...

વિહંગાવલોકન - વાચકો - શાળાઓ - પ્રદાન - ફેરફાર કરવો - પ્રબંધ - તકનીકી - સમસ્યાઓ - પ્રકીર્ણ - કૉપીરાઇટ

આ પણ જુઓ...

મદદનું પાનું