લખાણ પર જાઓ

વિક્ટોરીયા પાર્ક આરક્ષિત શહેરી વન વિસ્તાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
વિભાગ પાડ્યો.
નાનું (સંદર્ભ)
નાનું (વિભાગ પાડ્યો.)
[[File:Victoria Park, Bhavnagar.svg|thumb|વિક્ટોરીયા પાર્ક આરક્ષીત શહેરી વન વિસ્તારનો નક્શો]]'''વિક્ટોરીયા પાર્ક આરક્ષીત શહેરી વન વિસ્તાર''' એ ભાવનગર શહેરમાં આવેલ આરક્ષીત શહેરી વન વિસ્તારનું નામ છે. આ વન વિસ્તાર ૨૦૨ હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે<ref>{{cite web |url=http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/24052015/23BHAVNAGAR%20CITY-PG4-0.PDF |title=દિવ્યભાષ્કર અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર |publisher=દિવ્યભાષ્કર અખબાર |format=PDF |accessdate=24 May 2015}}</ref>. આ વન વિસ્તારની સ્થાપના ૨૪-મે-૧૮૮૮<ref>{{cite web |url=http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/24052015/23BHAVNAGAR%20CITY-PG4-0.PDF |title=દિવ્યભાષ્કર અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર |publisher=દિવ્યભાષ્કર અખબાર |format=PDF |accessdate=24 May 2015}}</ref>ના રોજ ભાવનગર શહેરનાં તત્કાલીન મહારાજા તખ્તસિંહજી જસવંતસિંહજી<small>(૧૮૫૮–૧૮૯૬)</small> દ્વારા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં એક ભોજનશાળા અને બાળકોને રમત-ગમતનું ઉદ્યાન પણ આવેલ છે. આ પાર્કની અંદર કૃષ્ણકુંજ તળાવ આવેલું છે. જેમાં વચ્ચે એક ટાપું પર અનેક પ્રકારના બગલા, ચમચા અને જળકાગડા પ્રકારના પક્ષીઓના માળાની વસાહત બને છે. કૃષ્ણકુંજ તળાવની પશ્ચીમ દીશામાં બકી હીલ તરીકે ઓળખાતી ટેકરી આવેલી છે જેના ઉપરથી આખા વિક્ટોરીયા પાર્ક, કૃષ્ણકુંજ તળાવ અને [[ગૌરીશંકર તળાવ]]નું અવલોકન શક્ય છે.
 
આ પાર્કમાં ૧૬૬ પ્રકારના પક્ષીઓ, ૨૪૧ પ્રકારની વનૌષધિઓ અને ૬૯ પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે<ref>{{cite web |url=http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/24052015/23BHAVNAGAR%20CITY-PG4-0.PDF |title=દિવ્યભાષ્કર અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર |publisher=દિવ્યભાષ્કર અખબાર |format=PDF |accessdate=24 May 2015}}</ref>. ૧૩ પ્રકારનાં સાપ પણ આ વિસ્તારમાં જોવા મળે છે<ref>{{cite web |url=http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/24052015/23BHAVNAGAR%20CITY-PG4-0.PDF |title=દિવ્યભાષ્કર અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર |publisher=દિવ્યભાષ્કર અખબાર |format=PDF |accessdate=24 May 2015}}</ref>. આ ઉદ્યાનની પશ્ચિમ-દિશામાં ગૌરીશંકર તળાવને કીનારે એક ટેકરી પર સુંદરાવાસ બંગલો નામની રજવાડા સમયની ઈમારત આવેલી છે. ૨૦૦૫ સુધી વન ખાતાના કબ્જામાં રહેલી એ જગ્યા હાલમાં ખાનગી માલીકીની છે<ref>{{cite web |url=http://www.gujaratsamachar.com/gujaratsamachar.com/20120424/gujarat/ahd3.html |title= ગુજરાત સમાચાર અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર |publisher=ગુજરાત સમાચાર અખબાર |format=HTML |accessdate=4 Jul 2015|archiveurl =https://web.archive.org/web/20150704165629/http://www.gujaratsamachar.com/gujaratsamachar.com/20120424/gujarat/ahd3.html |archivedate = 4 Jul 2015}}</ref>. ૨૩ જુન ૨૦૧૩ના દિવસે છપાયેલા સમાચાર પ્રમાણે આગલી રાત્રે રાજ્યના મંત્રી પુરૂષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી અને જયેશ કોટકના જુથ વચ્ચે આ બંગલો અને એના આસપાસની જમીનની માલીકી અંગે મારામારી થઇ હતી<ref name="મારામારી"> {{cite web |url=https://web.archive.org/web/20150704165505/http://www.sandesh.com/printarticle.aspx?newsid=188580&lang=Read%20in%20English |title=જમીનની માલીકી અંગે મારામારી |date=23 June 2013 |publisher=ગુજરાત સમાચાર |accessdate=૪ જુલાઇ ૨૦૧૫ |archiveurl = https://web.archive.org/web/20150704165505/http://www.sandesh.com/printarticle.aspx?newsid=188580&lang=Read%20in%20English |archivedate = ૪ જુલાઇ ૨૦૧૫}}</ref>..
 
== સમાચાર ==
* ૨૩ જૂન, ૨૦૧૩ના દિવસે છપાયેલા સમાચાર પ્રમાણે આગલી રાત્રે રાજ્યના મંત્રી પુરૂષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી અને જયેશ કોટકના જુથ વચ્ચે આ બંગલો અને એના આસપાસની જમીનની માલીકી અંગે મારામારી થઇ હતી<ref name="મારામારી"> {{cite web |url=https://web.archive.org/web/20150704165505/http://www.sandesh.com/printarticle.aspx?newsid=188580&lang=Read%20in%20English |title=જમીનની માલીકી અંગે મારામારી |date=23 June 2013 |publisher=ગુજરાત સમાચાર |accessdate=૪ જુલાઇ ૨૦૧૫ |archiveurl = https://web.archive.org/web/20150704165505/http://www.sandesh.com/printarticle.aspx?newsid=188580&lang=Read%20in%20English |archivedate = ૪ જુલાઇ ૨૦૧૫}}</ref>..
* ૨૬-એપ્રીલ-૨૦૧૫ નાએપ્રિલ, ૨૦૧૫ના દિવસે આ પાર્કની ઉત્તર-દિશાની ૫ કિમીથી વધારે લાંબી દિવાલ પર ૧૭૦૦થી વધારે ચિત્રકારોએે દ્વારા ૧૭૦૦થી વધારે ચિત્રો દોરવામાં આવ્યા હતા<ref>{{cite web |url=http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/27042015/26BHAVNAGAR%20CITY-PG2-0.PDF |title=દિવ્યભાષ્કર અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર |publisher=દિવ્યભાષ્કર અખબાર |format=PDF |accessdate=26 May 2015}}</ref>.
 
૨૬-એપ્રીલ-૨૦૧૫ ના દિવસે આ પાર્કની ઉત્તર-દિશાની ૫ કિમીથી વધારે લાંબી દિવાલ પર ૧૭૦૦થી વધારે ચિત્રકારોએે દ્વારા ૧૭૦૦થી વધારે ચિત્રો દોરવામાં આવ્યા હતા<ref>{{cite web |url=http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/27042015/26BHAVNAGAR%20CITY-PG2-0.PDF |title=દિવ્યભાષ્કર અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર |publisher=દિવ્યભાષ્કર અખબાર |format=PDF |accessdate=26 May 2015}}</ref>.
{{ઢાંચો:ભાવનગર શહેર}}
== સંદર્ભ ==
<references/>
 
{{ઢાંચો:ભાવનગર શહેર}}
 
[[શ્રેણી:ભાવનગર]]