માઈલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
નાનું added Category:માપ using HotCat
નાનું Dsvyas એ દિશાનિર્દેશન છોડ્યા વગર પાના માઇલને માઈલ પર વાળ્યું: સાચી જોડણી
(કોઇ તફાવત નથી)

૧૭:૩૦, ૨૯ ઓક્ટોબર ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

માઇલ એ લંબાઈનો એકમ છે. વિવિધ પ્રકારના માઇલ ચલણમાં છે, પરંતુ સામાન્ય રીતે જ્યારે માઇલનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે વૈધાનિક માઇલ સમજવામાં આવે છે.

વૈધાનિક માઇલ

અમેરિકા અને યુનાઇટેડ કિંગડમમાં વપરાતો માઇલ શબ્દ એ વૈધાનિક માઇલ છે.

ફીટ યાર્ડ ચેઇન ફરલોંગ માઇલ
૫,૨૮૦ ૧,૭૬૦ ૧.૬૦૯૩૪૪

નોટિકલ માઇલ

નોટિકલ માઇલ દરિયાઇ અને હવાઇ મુસાફરીનું અંતર માપવામાં થાય છે.

નોટિકલ માઇલ એ મૂળભૂત રીતે પૃથ્વીના રેખાંશના એક મિનિટના ચાપ જેટલું વ્યાખ્યાયિત થયું હતું. ૧ ડિગ્રીમાં ૬૦ ચાપ રહેલાં છે (૬૦' = ૧°). એટલે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ વચ્ચેનું અંતર ૧૦,૮૦૦ નોટિકલમાઈલ જેટલું છે.

હવે નોટિકલ માઇલ ૧,૮૫૨ મીટર બરાબર વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

એક કલાકમાં એક નોટિકલ માઇલ મુસાફરી કરતાં જહાજની ઝડપ ૧ નૉટ ગણાય છે.

રોમન માઇલ

આ માઇલ સૌપ્રથમ રોમનો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શબ્દ લેટિન શબ્દ (મીલ્લે પાસસ)માં થી આવેલો છે. આનો અર્થ "એક હજાર ડગલાં" થાય છે.

અન્ય માઇલ્સ

વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારનાં માઇલ વપરાશમાં હતા. દાખલા તરીકે, નોર્વે અને સ્વિડનમાં, માઇલ એ ૧૦ કિલોમીટર અંતર બરાબર હતું.