માઈલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Dsvyas એ દિશાનિર્દેશન છોડ્યા વગર પાના માઇલને માઈલ પર વાળ્યું: સાચી જોડણી
માઇલ -> માઈલ
લીટી ૧: લીટી ૧:
'''માઇલ''' એ લંબાઈનો એકમ છે. વિવિધ પ્રકારના માઇલ ચલણમાં છે, પરંતુ સામાન્ય રીતે જ્યારે માઇલનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે ''વૈધાનિક માઇલ'' સમજવામાં આવે છે.
'''માઈલ''' એ લંબાઈનો એકમ છે. વિવિધ પ્રકારના માઈલ ચલણમાં છે, પરંતુ સામાન્ય રીતે જ્યારે માઈલનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે ''વૈધાનિક માઈલ'' સમજવામાં આવે છે.


== વૈધાનિક માઇલ ==
== વૈધાનિક માઈલ ==
[[અમેરિકા]] અને [[યુનાઇટેડ કિંગડમ]]<nowiki/>માં વપરાતો માઇલ શબ્દ એ ''વૈધાનિક માઇલ'' છે.
[[અમેરિકા]] અને [[યુનાઇટેડ કિંગડમ]]<nowiki/>માં વપરાતો માઈલ શબ્દ એ ''વૈધાનિક માઈલ'' છે.
{| class="wikitable" id="cx10" style="margin-bottom: 10px;" data-source="10" data-cx-weight="61" contenteditable="true" data-cx-draft="true"
{| class="wikitable" id="cx10" style="margin-bottom: 10px;" data-source="10" data-cx-weight="61" contenteditable="true" data-cx-draft="true"


લીટી ૯: લીટી ૯:
! id="19" | ચેઇન
! id="19" | ચેઇન
! id="22" | ફરલોંગ
! id="22" | ફરલોંગ
! id="25" | માઇલ
! id="25" | માઈલ
|- id="30"
|- id="30"
| id="31" | ૫,૨૮૦
| id="31" | ૫,૨૮૦
લીટી ૧૮: લીટી ૧૮:
|}
|}


== નોટિકલ માઇલ ==
== નોટિકલ માઈલ ==
નોટિકલ માઇલ દરિયાઇ અને હવાઇ મુસાફરીનું અંતર માપવામાં થાય છે.
નોટિકલ માઈલ દરિયાઇ અને હવાઇ મુસાફરીનું અંતર માપવામાં થાય છે.


નોટિકલ માઇલ એ મૂળભૂત રીતે પૃથ્વીના રેખાંશના એક મિનિટના ચાપ જેટલું વ્યાખ્યાયિત થયું હતું. ૧ ડિગ્રીમાં ૬૦ ચાપ રહેલાં છે (૬૦'&nbsp;=&nbsp;૧°). એટલે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ વચ્ચેનું અંતર ૧૦,૮૦૦ નોટિકલમાઈલ જેટલું છે.
નોટિકલ માઈલ એ મૂળભૂત રીતે પૃથ્વીના રેખાંશના એક મિનિટના ચાપ જેટલું વ્યાખ્યાયિત થયું હતું. ૧ ડિગ્રીમાં ૬૦ ચાપ રહેલાં છે (૬૦'&nbsp;=&nbsp;૧°). એટલે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ વચ્ચેનું અંતર ૧૦,૮૦૦ નોટિકલમાઈલ જેટલું છે.


હવે નોટિકલ માઇલ ૧,૮૫૨ મીટર બરાબર વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
હવે નોટિકલ માઈલ ૧,૮૫૨ મીટર બરાબર વ્યાખ્યાયિત કરવામાં આવે છે.


એક કલાકમાં એક નોટિકલ માઇલ મુસાફરી કરતાં જહાજની ઝડપ ૧ નૉટ ગણાય છે.
એક કલાકમાં એક નોટિકલ માઈલ મુસાફરી કરતાં જહાજની ઝડપ ૧ નૉટ ગણાય છે.


== રોમન માઇલ ==
== રોમન માઈલ ==
માઇલ સૌપ્રથમ રોમનો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શબ્દ લેટિન શબ્દ (મીલ્લે પાસસ)માં થી આવેલો છે. આનો અર્થ "એક હજાર ડગલાં" થાય છે.
માઈલ સૌપ્રથમ રોમનો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શબ્દ લેટિન શબ્દ (મીલ્લે પાસસ)માં થી આવેલો છે. આનો અર્થ "એક હજાર ડગલાં" થાય છે.


== અન્ય માઇલ્સ ==
== અન્ય માઇલ્સ ==
વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારનાં માઇલ વપરાશમાં હતા. દાખલા તરીકે, નોર્વે અને સ્વિડનમાં, માઇલ એ ૧૦ કિલોમીટર અંતર બરાબર હતું.
વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારનાં માઈલ વપરાશમાં હતા. દાખલા તરીકે, નોર્વે અને સ્વિડનમાં, માઈલ એ ૧૦ કિલોમીટર અંતર બરાબર હતું.


[[શ્રેણી:માપ]]
[[શ્રેણી:માપ]]

૧૭:૩૨, ૨૯ ઓક્ટોબર ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

માઈલ એ લંબાઈનો એકમ છે. વિવિધ પ્રકારના માઈલ ચલણમાં છે, પરંતુ સામાન્ય રીતે જ્યારે માઈલનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે વૈધાનિક માઈલ સમજવામાં આવે છે.

વૈધાનિક માઈલ

અમેરિકા અને યુનાઇટેડ કિંગડમમાં વપરાતો માઈલ શબ્દ એ વૈધાનિક માઈલ છે.

ફીટ યાર્ડ ચેઇન ફરલોંગ માઈલ
૫,૨૮૦ ૧,૭૬૦ ૧.૬૦૯૩૪૪

નોટિકલ માઈલ

નોટિકલ માઈલ દરિયાઇ અને હવાઇ મુસાફરીનું અંતર માપવામાં થાય છે.

નોટિકલ માઈલ એ મૂળભૂત રીતે પૃથ્વીના રેખાંશના એક મિનિટના ચાપ જેટલું વ્યાખ્યાયિત થયું હતું. ૧ ડિગ્રીમાં ૬૦ ચાપ રહેલાં છે (૬૦' = ૧°). એટલે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ વચ્ચેનું અંતર ૧૦,૮૦૦ નોટિકલમાઈલ જેટલું છે.

હવે નોટિકલ માઈલ ૧,૮૫૨ મીટર બરાબર વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

એક કલાકમાં એક નોટિકલ માઈલ મુસાફરી કરતાં જહાજની ઝડપ ૧ નૉટ ગણાય છે.

રોમન માઈલ

આ માઈલ સૌપ્રથમ રોમનો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શબ્દ લેટિન શબ્દ (મીલ્લે પાસસ)માં થી આવેલો છે. આનો અર્થ "એક હજાર ડગલાં" થાય છે.

અન્ય માઇલ્સ

વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારનાં માઈલ વપરાશમાં હતા. દાખલા તરીકે, નોર્વે અને સ્વિડનમાં, માઈલ એ ૧૦ કિલોમીટર અંતર બરાબર હતું.