બૌદ્ધ ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું 150.242.17.28 (talk)એ કરેલો ફેરફાર 427217 પાછો વાળ્યો
લીટી ૬: લીટી ૬:
[[બોધગયા]] નગરમાં આ ધર્મનું ધર્મસ્થાન છે. આ ધર્મનો પ્રાચિન ધર્મગ્રંથ '[[ટ્રીપીતક]]' છે જે [[પાલી ભાષા]]માં લખાયો છે. આ ધર્મના ધર્મસ્થાનને પેગોડા કહે છે. બૌદ્ધ ધર્મનો હેતુ નિર્વાણને પામવાનો છે અને તેમના જીવનમાં સત્યનું અને સાદગીનું મહત્વ છે. તેના માર્ગને [['અષટઆત' માર્ગ]] કહે છે. આ ધર્મમાં [[ધ્યાન]]નું સવિશેષ મહત્વ છે. [[વિપશ્યના]] ધ્યાનની રીતનો ફેલાવો [[ભગવાન બુદ્ધે]] કર્યો હતો.
[[બોધગયા]] નગરમાં આ ધર્મનું ધર્મસ્થાન છે. આ ધર્મનો પ્રાચિન ધર્મગ્રંથ '[[ટ્રીપીતક]]' છે જે [[પાલી ભાષા]]માં લખાયો છે. આ ધર્મના ધર્મસ્થાનને પેગોડા કહે છે. બૌદ્ધ ધર્મનો હેતુ નિર્વાણને પામવાનો છે અને તેમના જીવનમાં સત્યનું અને સાદગીનું મહત્વ છે. તેના માર્ગને [['અષટઆત' માર્ગ]] કહે છે. આ ધર્મમાં [[ધ્યાન]]નું સવિશેષ મહત્વ છે. [[વિપશ્યના]] ધ્યાનની રીતનો ફેલાવો [[ભગવાન બુદ્ધે]] કર્યો હતો.


== આ પણ જુઓ ==
જૈન ધર્મ
* [[પાલિ ભાષા]]

જૈન ધર્મ અથવા જૈનત્વ ભારતમાં ઉદ્ભવેલો અને પાળવામાં આવતો એક ધર્મ છે, જે મૂળ અહિંસાના માર્ગ પર ચાલવાની શિક્ષા આપે છે. જૈન ધર્મનાં અનુયાયીઓને શ્રાવક કહેવામાં આવે છે. મહાવીર સ્વામી આ ધર્મના ૨૪મા તીર્થંકર હતા તથા, પ્રથમ તીર્થંકર તરીકે આદેશ્વર ભગવાનની ગણના થાય છે. આશરે ૨૬૦૦ વર્ષ પહેલા જન્મેલા ભગવાન મહાવીર, અહિંસાના જીવતા જાગતા પ્રતીક હતા. તેમનુ લૌકિક નામ વર્ધમાન હતું. તેઓ જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર તરીકે પૂજાય છે. નાનપણથીજ નિડર એવા મહાવીર સ્વામીનુ બાળપણ મહેલમાં વિત્યુ.

આ ધર્મના મૂખ્ય બે સંપ્રદાય છે, શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા અનુસાર તેમણે યશોદા સાથે લગ્ન કર્યા હતા અને તેમની પુત્રીનુ નામ પ્રિયદર્શના હતું. જ્યારે દિગંબર સંપ્રદાય તેમને બાળ બ્રહ્મચારી માને છે. ત્રીસમાં વર્ષે મહાવીરે ગૃહત્યાગ કર્યો હતો. તેમણે બાર વર્ષની આકરી તપસ્યા કરીને મન પર વિજય મેળવ્યો હતો. આ તપસ્યા દરમિયાન તેમણે માનવ અને કુદરત સર્જીત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

દિગંબર જૈન ધર્મનો ઇતિહાસ આ પ્રમાણે છે:

મહાવીર ભગવાનના નિર્વાણ પછી ૬૨ વર્ષમાં ૩ કેવળી થઈ ગયા: ૧. ગૌતમ સ્વામી ૨. સુધર્મ સ્વામી ૩. જમ્બુ સ્વામી.

તેમના પછી પાંચ શ્રુતકેવળી થઈ ગયા: ૧. વિષ્ણુદેવ ૨. નંદીમિત્ર ૩. અપરાજિત ૪. ગોવર્ધન ૫. ભદ્રબાહુ .

ભદ્રબાહુએ અવધિ જ્ઞાનથી જાણ્યું કે ઉત્તર ભારતમાં દુષ્કાળ પડવાનો છે, તેથી તેમણે દુષ્કાળ પડ્યા પહેલા સંઘ સાથે દક્ષિણ ભારત તરફ ગમન કર્યું. તેમના પછી પરંપરામાં ધરસેન આચાર્ય અને ગુણભદ્ર આચાર્ય થઈ ગયા. ધરસેન આચાર્ય ગિરનારની ગુફામાં રહેતા હતા. તેમણે પોતાનું જ્ઞાન પુષ્પદંત મુનિને અને ભુતબલી મુનિને દક્ષિણ ભારતથી બોલાવીને આપ્યું, જેમણે ષટ્ખંડાગમ આદિ શાસ્ત્રો રચ્યા. ગુણભદ્ર આચાર્યની પરંપરામાં કુન્દ કુન્દ આચાર્ય અને અમૃતચંદ્ર આચાર્ય થયા, જેમણે સમયસાર આદિ શાસ્ત્રો રચ્યાં.

જૈન ધર્મ એ હિન્દુ ધર્મ સાથે વિશેષ સામ્ય ધરાવે છે.

જૈન ધર્મના નિયમોને માની તેનું પાલન કરનારાના વ્યક્તિઓને શ્રાવક અને શ્રાવિકા કહે છે.


બૌદ્ધ ધર્મ


બૌદ્ધ ધર્મનો જન્મ ભારતમાં થયો હતો. આ ધર્મનો ઇતિહાસ ખૂબ જુનો છે. તેનો ફેલાવો પાછળથી ચીન દેશમાં વધુ થયો. ભગવાન બુદ્ધ આ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઇ.પૂ. ૫૬૩ના વર્ષમાં ભારતના કપીલવસ્તુ નગરમાં થયો હતો. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે તથા હિંદુ ધર્મમાં વિષ્ણુના ૧૦ અવતારોમાં નવમા અવતાર ગણાય છે. જો કે બૌદ્ધ આ અવતારવાદમા આસ્થા ધરાવતા નથી. ઇ.સ. પુર્વે ૫૬૩ના વર્ષમાં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ 80 વર્ષ સુધી જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.

બોધગયા નગરમાં આ ધર્મનું ધર્મસ્થાન છે. આ ધર્મનો પ્રાચિન ધર્મગ્રંથ 'ટ્રીપીતક' છે જે પાલી ભાષામાં લખાયો છે. આ ધર્મના ધર્મસ્થાનને પેગોડા કહે છે. બૌદ્ધ ધર્મનો હેતુ નિર્વાણને પામવાનો છે અને તેમના જીવનમાં સત્યનું અને સાદગીનું મહત્વ છે. તેના માર્ગને 'અષટઆત' માર્ગ કહે છે. આ ધર્મમાં ધ્યાનનું સવિશેષ મહત્વ છે. વિપશ્યના ધ્યાનની રીતનો ફેલાવો ભગવાન બુદ્ધે કર્યો હતો.


== સંદર્ભ ==
== સંદર્ભ ==

૧૭:૫૧, ૪ જાન્યુઆરી ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

બોધગયા ખાતે આવેલી ભગવાન બુદ્ધની પ્રતિમા. બોધગયામાં ભગવાન ગૌતમ બુદ્ધને બોધિ પ્રાપ્ત થઇ હતી.[૧]

બૌદ્ધ ધર્મનો જન્મ ભારતમાં થયો હતો. આ ધર્મનો ઇતિહાસ ખૂબ જુનો છે. તેનો ફેલાવો પાછળથી ચીન દેશમાં વધુ થયો. ભગવાન બુદ્ધ આ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઇ.પૂ. ૫૬૩ના વર્ષમાં ભારતના કપીલવસ્તુ નગરમાં થયો હતો. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધબૌદ્ધ ધર્મના સ્થાપક છે તથા હિંદુ ધર્મમાં વિષ્ણુના ૧૦ અવતારોમાં નવમા અવતાર ગણાય છે. જો કે બૌદ્ધ આ અવતારવાદમા આસ્થા ધરાવતા નથી. ઇ.સ. પુર્વે ૫૬૩ના વર્ષમાં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ 80 વર્ષ સુધી જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.

બોધગયા નગરમાં આ ધર્મનું ધર્મસ્થાન છે. આ ધર્મનો પ્રાચિન ધર્મગ્રંથ 'ટ્રીપીતક' છે જે પાલી ભાષામાં લખાયો છે. આ ધર્મના ધર્મસ્થાનને પેગોડા કહે છે. બૌદ્ધ ધર્મનો હેતુ નિર્વાણને પામવાનો છે અને તેમના જીવનમાં સત્યનું અને સાદગીનું મહત્વ છે. તેના માર્ગને 'અષટઆત' માર્ગ કહે છે. આ ધર્મમાં ધ્યાનનું સવિશેષ મહત્વ છે. વિપશ્યના ધ્યાનની રીતનો ફેલાવો ભગવાન બુદ્ધે કર્યો હતો.

આ પણ જુઓ

સંદર્ભ