"મકાઈ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Jump to navigation Jump to search
ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું (Robot: Removing template: Link FA)
[[ચિત્ર:Roadside maize vendor in India.jpg|thumb|250px|right| રસ્તા પર મકાઇ ડોડાનું વેચાણ (ભારતમાં)]]
[[File:Zea mays fraise MHNT.BOT.2011.18.21.jpg|thumb| લાલ મકાઇ (ફ્રેઇઝ જાત) (''Zea mays "fraise"'')]]
[[File:Zea mays 'Ottofile giallo Tortonese' MHNT.BOT.2015.34.1.jpg|thumb|''Zea mays 'Ottofile giallo Tortonese''']]
 
'''મકાઇ''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Maize કે Corn) એક મુખ્ય ખાદ્ય [[કૃષિ]] પાક છે, જે જાડાં અનાજ (ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઇને સામાન્ય રીતે દાણા સુકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઇના ડોડાને પણ શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ જ લોકપ્રિય છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતા ગાળામાં મકાઈના લોટના બનેલાં રોટલા અને બ્રેડ લોકોના રોજના ખોરાકનો ભાગ હતા. આજે અમેરિકા જેવા વિકસિત દેશો મોટા પ્રમાણમાં થતા માંસાહાર માટે ઉછેરાતાં પ્રાણીઓ (જેમકે ડુક્કર)ના ખોરાક માટે મકાઈનો પણ ઉપયોગ કરે છે.
૩૯

edits

દિશાશોધન મેનુ