વાંસદા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું બાહ્ય કડીઓ વ્યવસ્થિત કરી.
લીટી ૮૦: લીટી ૮૦:

== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==
{{EB1911|Bansda}}
* [http://www.gujarattourism.com/showpage.aspx?contentid=264 ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ( વન્ય પ્રાણી અભયારણ્ય) વિશે માહિતી]
* [http://www.gujarattourism.com/showpage.aspx?contentid=264 ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ( વન્ય પ્રાણી અભયારણ્ય) વિશે માહિતી]
* [http://www.fallingrain.com/world/IN/9/Vansada.html વાંસદા નગર વિશે માહિતી ફોલીંગરેઇન ડોટકોમ પર]
* [http://www.fallingrain.com/world/IN/9/Vansada.html વાંસદા નગર વિશે માહિતી ફોલીંગરેઇન.કોમ પર]
* [http://www.gujaratplus.com/web/gujarat/wildlife/vansda_national_park.htm ગુજરાત પ્લસ ડોટકોમ પર વાંસદા વન્ય પ્રાણી રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી]
* [http://www.gujaratplus.com/web/gujarat/wildlife/vansda_national_park.htm ગુજરાત પ્લસ ડોટકોમ પર વાંસદા વન્ય પ્રાણી રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી]
* [http://govtcollegevansda.com/MAIN.htm સરકારી કોલેજ, વાંસદાની વેબસાઇટ]
* [http://govtcollegevansda.com/MAIN.htm સરકારી કોલેજ, વાંસદાની વેબસાઇટ]
* [http://www.uq.net.au/~zzhsoszy/ips/b/bansda.html વાંસદા રાજ્ય (રજવાડું) વિશે માહિતી]
* [http://www.uq.net.au/~zzhsoszy/ips/b/bansda.html વાંસદા રાજ્ય (રજવાડું) વિશે માહિતી]
{{EB1911|Bansda}}

{{સ્ટબ}}
{{સ્ટબ}}

૦૮:૪૯, ૮ નવેમ્બર ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

વાંસદા
નગર
વાંસદાના બજારનો એક માર્ગ
વાંસદાના બજારનો એક માર્ગ
દેશ ભારત
રાજ્યગુજરાત
વિસ્તાર
 • કુલ૨૧૫ km2 (૮૩ sq mi)
ઊંચાઇ
૭૬ m (૨૪૯ ft)
વસ્તી
 (૨૦૦૧)
 • કુલ૪૦,૩૮૨
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય પ્રમાણભૂત સમય)

વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી. વાંસદા આઝાદી પહેલાં એક રજવાડું હતું.[૧]

મહત્વના સ્થળો

  • રાજમહેલ
  • ઘડિયાળ ટાવર
  • કોટેજ હોસ્પિટલ
  • ટાઉન હોલ
  • પ્રતાપ હાઇસ્કૂલ
  • જલારામ મંદિર
  • અજમલગઢ ( ઘોડમાળ )
  • વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ( વન્ય પ્રાણી અભયારણ્ય)
  • સદાફલ મંદિર
  • જાનકીવન

આ પણ જુઓ

સંદર્ભ

  1. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,

બાહ્ય કડીઓ

Wikisource આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Bansda". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.CS1 maint: ref=harv (link)