એશિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું →‎top: [http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80*/ gujarati laxicon], replaced: વસ્તી → વસતી using AWB
નાનું Bot: Reverted to revision 449054 by KartikMistry on 2016-10-27T12:06:11Z
લીટી ૧: લીટી ૧:
[[ચિત્ર:LocationAsia.png|thumb|250px|પૃથ્વીના નકશામાં દર્શાવાયેલ એશિયાનુ સ્થાન]]
[[ચિત્ર:LocationAsia.png|thumb|250px|પૃથ્વીના નકશામાં દર્શાવાયેલ એશિયાનુ સ્થાન]]
[[ચિત્ર:Asia satellite orthographic.jpg|thumb|250px|સેટેલાઈટ દ્રારા લેવાયેલ એશિયાની છબી]]
[[ચિત્ર:Asia satellite orthographic.jpg|thumb|250px|સેટેલાઈટ દ્રારા લેવાયેલ એશિયાની છબી]]
'''એશિયા''' [[યુરેશીયા]] [[ખંડ]]નો ભાગ છે. યુરેશીયા ખંડમાંથી [[યુરોપ]]ને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. [[ભૂગોળ|ભૌગોલિક]] દ્રષ્ટીએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા [[આફ્રિકા]]ને [[સુએઝ નહેર]] જુદી પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા, દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, [[કાળો સમુદ્ર]], કૉકસ પર્વતમાળા, કૅસ્પીયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની ૬૦ ટકા વસતી એશિયામાં છે.
'''એશિયા''' [[યુરેશીયા]] [[ખંડ]]નો ભાગ છે. યુરેશીયા ખંડમાંથી [[યુરોપ]]ને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. [[ભૂગોળ|ભૌગોલિક]] દ્રષ્ટીએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા [[આફ્રિકા]]ને [[સુએઝ નહેર]] જુદી પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા, દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, [[કાળો સમુદ્ર]], કૉકસ પર્વતમાળા, કૅસ્પીયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.


== એશિયાના દેશો ==
== એશિયાના દેશો ==

૧૭:૩૨, ૨૭ ડિસેમ્બર ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

પૃથ્વીના નકશામાં દર્શાવાયેલ એશિયાનુ સ્થાન
સેટેલાઈટ દ્રારા લેવાયેલ એશિયાની છબી

એશિયા યુરેશીયા ખંડનો ભાગ છે. યુરેશીયા ખંડમાંથી યુરોપને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. ભૌગોલિક દ્રષ્ટીએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા આફ્રિકાને સુએઝ નહેર જુદી પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા, દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પીયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.

એશિયાના દેશો

દક્ષિણપૂર્વ એશિયા

દક્ષિણ એશિયા

મધ્ય પૂર્વ

પેસેફિક