માર્ચ ૩૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું →મહત્વની ઘટનાઓ: [http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80*/ gujarati laxicon], replaced: વસ્તી → વસતી using AWB |
KartikMistry (ચર્ચા | યોગદાન) |
||
લીટી ૫: | લીટી ૫: | ||
* ૧૮૫૮ - હાયમન લિપમેને (Hymen Lipman) ચેકરબ્બર સાથેની પેન્સિલનો અધિકાર(પેટન્ટ) નોંધાવ્યો. |
* ૧૮૫૮ - હાયમન લિપમેને (Hymen Lipman) ચેકરબ્બર સાથેની પેન્સિલનો અધિકાર(પેટન્ટ) નોંધાવ્યો. |
||
* ૧૮૬૭ - [[અમેરિકા]]એ, ૭.૨ મીલીયન ડોલરમાં (૪.૧૯ ડોલર/ચો.કિ.મી.) [[અલાસ્કા]] ખરીદ્યું. અખબારોએ આને મુર્ખામી ગણાવી. |
* ૧૮૬૭ - [[અમેરિકા]]એ, ૭.૨ મીલીયન ડોલરમાં (૪.૧૯ ડોલર/ચો.કિ.મી.) [[અલાસ્કા]] ખરીદ્યું. અખબારોએ આને મુર્ખામી ગણાવી. |
||
* ૧૯૫૧ - 'રેમિંગ્ટન રેન્ડે'(Remington Rand),પ્રથમ "યુનિવાક-૧" ([[:en:UNIVAC I|UNIVAC I]]) [[કોમ્પ્યુટર]], [[અમેરિકા]]નાં |
* ૧૯૫૧ - 'રેમિંગ્ટન રેન્ડે'(Remington Rand),પ્રથમ "યુનિવાક-૧" ([[:en:UNIVAC I|UNIVAC I]]) [[કોમ્પ્યુટર]], [[અમેરિકા]]નાં વસ્તી ગણના વિભાગને સોંપ્યું. |
||
* ૨૦૦૬ - "[[યુનાઇટેડ કિંગડમ]] ત્રાસવાદ કાનુન ૨૦૦૬", કાયદો બન્યો. |
* ૨૦૦૬ - "[[યુનાઇટેડ કિંગડમ]] ત્રાસવાદ કાનુન ૨૦૦૬", કાયદો બન્યો. |
||
* ૨૦૧૧ - આઇ. સી. સી. વિશ્વકપ ૨૦૧૧ની દ્વિતિય સેમિફાયનલ મેચમાં [[પાકિસ્તાન]]ના સંઘને ૨૯ રનથી હરાવીને [[ભારત]]ના સંઘનો ફાયનલમાં પ્રવેશ. |
* ૨૦૧૧ - આઇ. સી. સી. વિશ્વકપ ૨૦૧૧ની દ્વિતિય સેમિફાયનલ મેચમાં [[પાકિસ્તાન]]ના સંઘને ૨૯ રનથી હરાવીને [[ભારત]]ના સંઘનો ફાયનલમાં પ્રવેશ. |
૧૦:૩૪, ૨૮ ડિસેમ્બર ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન
30 માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૯મો(લિપ વર્ષ દરમ્યાન ૯૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૬૯૯ - શિખ ધર્મના દશમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસાની સ્થાપના.
- ૧૮૫૮ - હાયમન લિપમેને (Hymen Lipman) ચેકરબ્બર સાથેની પેન્સિલનો અધિકાર(પેટન્ટ) નોંધાવ્યો.
- ૧૮૬૭ - અમેરિકાએ, ૭.૨ મીલીયન ડોલરમાં (૪.૧૯ ડોલર/ચો.કિ.મી.) અલાસ્કા ખરીદ્યું. અખબારોએ આને મુર્ખામી ગણાવી.
- ૧૯૫૧ - 'રેમિંગ્ટન રેન્ડે'(Remington Rand),પ્રથમ "યુનિવાક-૧" (UNIVAC I) કોમ્પ્યુટર, અમેરિકાનાં વસ્તી ગણના વિભાગને સોંપ્યું.
- ૨૦૦૬ - "યુનાઇટેડ કિંગડમ ત્રાસવાદ કાનુન ૨૦૦૬", કાયદો બન્યો.
- ૨૦૧૧ - આઇ. સી. સી. વિશ્વકપ ૨૦૧૧ની દ્વિતિય સેમિફાયનલ મેચમાં પાકિસ્તાનના સંઘને ૨૯ રનથી હરાવીને ભારતના સંઘનો ફાયનલમાં પ્રવેશ.
જન્મ
અવસાન
- ૧૬૬૪ - ગુરુ હરકિશન, શિખ ધર્મનાં આઠમાં ગુરુ. (જ.૧૬૫૬)
તહેવારો અને ઉજવણીઓ
- અમેરિકા- રાષ્ટ્રીય ડોક્ટર દિવસ
- ભુમિદિન