"મનુ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સુધારાઓ.
નાનું (શ્રેણી:હિંદુ ધર્મ ઉમેરી using HotCat)
(સુધારાઓ.)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
| alt = મનુ
| caption = મનુ અને સાત સાધુઓને મહાપૂરની બચાવતા મત્સ્ય અવતાર
| religion = હિંદુ
| gender = પુરુષ
}}
'''મનુ''' [[હિંદુ ધર્મમાંધર્મ]]માં વિવિધ અર્થ ધરાવે છે. [[પુરાણ|પુરાણો]] અનુસાર, તે પ્રાચીન મનુષ્યનું સૂચન કરે છે. મનુષ્ય માટેનો સંસ્કૃત શબ્દ मानव (IAST: mānava) નો અર્થ 'મનુ ના' અથવા 'મનુના સંતાનો' થાય છે.<ref name="Dalal2010p242">{{cite book|author=Roshen Dalal |title=Hinduism: An Alphabetical Guide |url=https://books.google.com/books?id=DH0vmD8ghdMC |year=૨૦૧૦|publisher=Penguin Books|isbn=978-0-14-341421-6 |pages=૨૪૨}}</ref> પછીના લખાણોમાં મનુ પૃથ્વી પરના દરેક યુગના એક અવતારી પુરુષ તરીકે વર્ણવાયા છે.<ref name="Dalal2010p242"/> ''મનુસ્મૃતિ''માં મનુ - સ્વયંભૂ તરીકે અને [[બ્રહ્મા]]ના માનસ પુત્ર તરીકે દર્શવવામાં આવ્યા છે.<ref name=dalalp229>{{cite book|author=Roshen Dalal |title=The Religions of India: A Concise Guide to Nine Major Faiths |url=https://books.google.com/books?id=pNmfdAKFpkQC |year=૨૦૧૦|publisher=Penguin Books |isbn=978-0-14-341517-6 |pages=૨૨૯}}</ref>
 
== સંદર્ભ ==

દિશાશોધન મેનુ