ખરીફ પાક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સુધારા અને સંદર્ભ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સુધારા.
લીટી ૧: લીટી ૧:
ભારતમાં ચોમાસામાં [[વાવણી]] કરવામાં આવતા પાકોને '''ખરીફ પાક''' અથવા '''ચોમાસું પાક''' કહેવાય છે. ખરીફ પાકનો સમય જૂન-જુલાઇથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે. રાજ્ય અને વિસ્તાર અનુસાર ખરીફ પાકો મે મહિનાથી શરુ કરીને જાન્યુઆરીના અંત સુધી પણ ગણાય છે, પણ મોટાભાગે જૂનથી ઓક્ટોબર અંત સુધીના પાકોને ખરીફ પાક ગણાય છે.<ref>http://eands.dacnet.nic.in/At_A_Glance-2011/Appendix-IV.xls</ref>
ભારતમાં [[ચોમાસુ|ચોમાસા]]<nowiki/>માં વાવણી કરવામાં આવતા પાકોને '''ખરીફ પાક''' અથવા '''ચોમાસું પાક''' કહેવાય છે. ખરીફ પાકનો સમય જૂન-જુલાઇથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે. રાજ્ય અને વિસ્તાર અનુસાર ખરીફ પાકો મે મહિનાથી શરુ કરીને જાન્યુઆરીના અંત સુધી પણ ગણાય છે, પણ મોટાભાગે જૂનથી ઑક્ટોબર અંત સુધીના પાકોને ખરીફ પાક ગણાય છે.<ref>http://eands.dacnet.nic.in/At_A_Glance-2011/Appendix-IV.xls</ref>


== ખરીફ પાકો ==
== ખરીફ પાકો ==
લીટી ૧૬: લીટી ૧૬:
* [[સોયાબીન]]
* [[સોયાબીન]]
* [[અડદ]]
* [[અડદ]]
* [[મકાઇ]]
* [[મકાઈ]]
* [[તુવેર]]
* [[તુવેર]]



૧૭:૪૦, ૨૭ જાન્યુઆરી ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

ભારતમાં ચોમાસામાં વાવણી કરવામાં આવતા પાકોને ખરીફ પાક અથવા ચોમાસું પાક કહેવાય છે. ખરીફ પાકનો સમય જૂન-જુલાઇથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે. રાજ્ય અને વિસ્તાર અનુસાર ખરીફ પાકો મે મહિનાથી શરુ કરીને જાન્યુઆરીના અંત સુધી પણ ગણાય છે, પણ મોટાભાગે જૂનથી ઑક્ટોબર અંત સુધીના પાકોને ખરીફ પાક ગણાય છે.[૧]

ખરીફ પાકો

ડાંગર
કપાસ
નાગલી

સંદર્ભ