મગહી ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું robot Modifying: fr:Magahî
નાનું robot Adding: zh:摩揭陀語
લીટી ૨૨: લીટી ૨૨:
[[ru:Магахи]]
[[ru:Магахи]]
[[th:ภาษามคธี]]
[[th:ภาษามคธี]]
[[zh:摩揭陀語]]

૧૨:૪૬, ૨૮ જૂન ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

મગહી અથવા માગધી ભાષા ભારતના મધ્ય-પૂર્વ ભાગમાં વહેવારમાં બોલાતી એક મુખ્ય ભાષા છે. આ ભાષાનો નજીકનો સંબંધ ભોજપુરી ભાષા અને મૈથિલી ભાષા સાથે છે અને આ ભાષાઓને એક સાથે બિહારી ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષાને દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. મગહી ભાષા બોલતા લોકોની સંખ્યા(૨૦૦૨) લગભગ ૧ કરોડ ૩૦ લાખ છે. મુખ્યત્વે આ ભાષા બિહાર રાજ્યના ગયા, પટણા, રાજગિર અને નાલંદાની આસપાસના ક્ષેત્રોમાં બોલાય છે. મગહી ભાષા ધાર્મિક ભાષાના રુપે પણ સારી ઓળખ બનાવી છે. ઘણા જૈન ધર્મગ્રંથો પણ મગહી ભાષામાં લખાયેલા જોવા મળે છે. મુખ્યત્વે વાંચન પરંપરાના રુપે આજે પણ જીવિત છે. મગહી ભાષામાં વિશેષ યોગદાન આપવા બદલ સને ૨૦૦૨માં ડો.રામપ્રસાદ સિંહ ને સાહિત્ય અકાદમી ભાષા સન્માન આપવામાં આવ્યું.

મગહી સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવેલી હિન્દ આર્ય ભાષા છે.