લખાણ પર જાઓ

ઉદવાડા (તા. પારડી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું Bot: Changing template: પારડી તાલુકાના ગામ
No edit summary
લીટી ૩૨:
'''ઉદવાડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]માં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા [[પારડી તાલુકો|પારડી તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામના મુખ્ય બે ભાગ પડે છે. એક ઉદવાડા આરએસ એટલે કે ઉદવાડા સ્ટેશન અને બીજો ભાગ ઉદવાડા ગામ. ઉદવાડા ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[આંગણવાડી]], દુધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં [[ખેતી]] અને [[પશુપાલન]] મુખ્ય વ્યવસાય છે. [[ડાંગર]], [[કેરી]], [[ચીકુ]] અને [[શાકભાજી]] આ ગામનાં [[ખેત-ઉત્પાદનો]] છે.
 
ઉદવાડા સ્ટેશન સ્થિત [[પારસી]] અગિયારી વિશ્વભરમાં [[પારસી]]ઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે. અહી [[ઇરાનઈરાન|ઇરાનથી]]થી આવેલા [[પારસી]]ઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને ''આતશબહેરામ'' કહેવાય છે, તેની સ્થાપના કરી હતી.
 
== વાહન વ્યવહાર ==
૫૭,૩૩૬

edits