આલ્પ્સ પર્વતમાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
લીટી ૧૮: લીટી ૧૮:
== સંદર્ભો ==
== સંદર્ભો ==
{{reflist}}
{{reflist}}

[[શ્રેણી:ભૂગોળ]]
[[શ્રેણી:યુરોપ]]

૦૮:૩૩, ૧૪ માર્ચ ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

એલ્પ્સ અથવા આલ્પ્સ Alps
ઉંચાઇ૪૮૦૮.૭૩ ફૂટ
સ્થળમધ્ય યુરોપ
ભાષા[[]]


એલ્પ્સ અથવા આલ્પ્સ, મધ્ય યુરોપ માં આવેલ સૌથી મોટી પર્વતમાળા છે . દક્ષિણ-પશ્ચિમ ઉત્તર તરફ જતી, આ પર્વતોની શ્રેણી લગભગ ૧૨૦૦ કિ. મી. લાંબી અને આઠ યુરોપિયન દેશોમાં થઈને નીકળે છે. જો કે કૉકસ પર્વત તેના કરતાં વધુ ઊંચા છે અને ઉરલ પર્વતમાળા તેના કરતાં વધુ અંતર સુધી ફેલાયેલ છે, પરંતુ તે બંને યુરોપ અને એશિયા વચ્ચે આવેલ છે. આ કારણોસર આલ્પ્સને યુરોપના સૌથી મોટો પર્વત માનવામાં આવે છે.[૧]

પણ જુઓ

  • કૉકસ પર્વત
  • યૂરાલ પર્વત

સંદર્ભો

  1. Beattie, Andrew. (2006). The Alps: A Cultural History. New York: Oxford University Press. ISBN 978-0-19-530955-3