માલદીવ્સનો રાષ્ટ્રધ્વજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનુંNo edit summary
Replacing Presidential_standard_of_the_Maldives.svg with File:Presidential_Standard_of_the_Maldives.svg (by CommonsDelinker because: File renamed: #4 Standardise a set of images.).
લીટી ૩૫: લીટી ૩૫:
File:Flag of the Maldives 1953.svg|૧૯૫૩-૧૯૬૫ સુધી સંસ્થાન ધ્વજ
File:Flag of the Maldives 1953.svg|૧૯૫૩-૧૯૬૫ સુધી સંસ્થાન ધ્વજ
File:Flag of the Sultan of The Maldives.svg|૧૯૫૪-૧૯૬૫ સુલતાનનો ધ્વજ
File:Flag of the Sultan of The Maldives.svg|૧૯૫૪-૧૯૬૫ સુલતાનનો ધ્વજ
File:Presidential standard of the Maldives.svg|૧૯૬૮ સુધી સુલતાનનો ધ્વજ અને બાદમાં રાષ્ટ્રપતિનો ધ્વજ
File:Presidential Standard of the Maldives.svg|૧૯૬૮ સુધી સુલતાનનો ધ્વજ અને બાદમાં રાષ્ટ્રપતિનો ધ્વજ
File:Flag of Maldives (construction sheet).svg|અર્વાચીન ધ્વજનું રેખાચિત્ર
File:Flag of Maldives (construction sheet).svg|અર્વાચીન ધ્વજનું રેખાચિત્ર
</gallery>
</gallery>

૧૪:૩૯, ૪ એપ્રિલ ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

માલદીવ્સ
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યો૨૫ જુલાઈ ૧૯૬૫
રચનાલાલ પશ્વાદભૂ પર લીલો લંબચોરસ અને તેમાં વચ્ચે બીજનો સફેદ ઉભો ચંદ્ર

માલદીવ્સના ગણતંત્રનો રાષ્ટ્રધ્વજ લાલ પશ્ચાદભૂ પર લીલો લંબચોરસ ધરાવે છે; તે લંબચોરસમાં સફેદ રંગનો ઉભો બીજનો ચંદ્ર છે. ચંદ્રની પાછળની બાજુ ધ્વજદંડ તરફ આવે છે.

લાલ રંગ રાષ્ટ્રના વીરોની બહાદુરીનો અને રાષ્ટ્રના રક્ષણ માટે તેમના લોહીના છેલ્લા ટીપાં સુધીના બલિદાન આપવાની તૈયારીનો સૂચક છે. લીલો રંગ શાંતિ અને સુખાકારીનો સૂચક છે. સફેદ બીજનો ચંદ્ર પ્રજાની ઇસ્લામ ધર્મમાં શ્રદ્ધાને સૂચવે છે.

ઈતિહાસ

શરૂઆતના ધ્વજ માત્ર લાલ રંગ જ ધરાવતો હતો જેમાં પાછળથી સફેદ અને કાળી પટ્ટીઓ ઉમેરવામાં આવી જેને ધાન્ડીમઠી તરીકે ઓળખવામાં આવી.[૧]

૨૦મી સદી સુધી આ ધ્વજ વપરાશમાં રહ્યો ત્યારબાદ તેમાં બીજનો ચંદ્ર ઉમેરવામાં આવ્યો. તે ગાળામાં જ રાષ્ટ્રનો એક અલગ ધ્વજ જેમાં ચંદ્ર લીલા રંગના લંબચોરસ પર હતો તે અસ્તિત્વમાં આવ્યો.[૨]

૧૯૫૩માં માલદીવ્સમાં લોકશાહી આવી આ સાથે ધ્વજ ફરી બદલાયો અને ચંદ્રની દિશા ઉલટાવવામાં આવી. ૧૯૫૪માં ફરી રાજાશાહી આવી પરંતુ ધ્વજ ન બદલાયો. તેના બદલે નવો ધ્વજ સુલાતન માટે બનાવાયો જેમાં ચંદ્રની બાજુમાં સિતારો ઉમેરવામાં આવ્યો. જે આજે પણ માલદીવ્સના રાષ્ટ્રપતિના ધ્વજ તરીકે વપરાય છે.[૩]

૧૯૬૫માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે કાળો અને સફેદ રંગ દૂર કરાયો અને ધ્વજ હાલના સ્વરૂપમાં આવ્યો.

ગેલેરી

સંદર્ભ

  1. Maldives Royal Family. "Sultanate of the Maldives (-1949)". મેળવેલ 2004-07-05. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. "http://www.worldstatesmen.org/Maldives.htm"
  3. Maldives: From protectorate to independence (1949-1968) at Flags of the World

બાહ્ય કડીઓ