નકુલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
ઇન્ફોબોક્સ. સુધારાઓ.
સંસ્કૃતઃ
લીટી ૭: લીટી ૭:
}}
}}
[[Image:Nakula.jpg|thumb|જાવાનિઝ છાયા કઠપુતળીના ખેલમાં નકુળનું પાત્ર]]
[[Image:Nakula.jpg|thumb|જાવાનિઝ છાયા કઠપુતળીના ખેલમાં નકુળનું પાત્ર]]
પરમ સુંદર '''નકુલ''' કે '''નકુળ''' [[પાંડુ]] તથા [[માદ્રી]]નો પુત્ર હતો. નકુલ અને [[સહદેવ]] અશ્વિનીકુમારના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલનમાં નિષ્ણાંત હતા. નકુલ હંમેશા પોતાના મોટા ભાઈ [[ભીમ]]નાં તોફાનો પર નજર રાખતો.
પરમ સુંદર '''નકુલ''' (સંસ્કૃતઃ नकुलः) કે '''નકુળ''' [[પાંડુ]] તથા [[માદ્રી]]નો પુત્ર હતો. નકુલ અને [[સહદેવ]] અશ્વિનીકુમારના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલનમાં નિષ્ણાંત હતા. નકુલ હંમેશા પોતાના મોટા ભાઈ [[ભીમ]]નાં તોફાનો પર નજર રાખતો.

વનવાસ દરમિયાન જ્યારે [[યક્ષ|યક્ષે]] [[યુધિષ્ઠિર]] પાસે કોઇ પણ એક ભાઈનું જીવનદાન માંગવા કહ્યું, ત્યારે યુધિષ્ઠિરે નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા [[કુંતી]] કે માતા [[માદ્રી]] વચે ભેદ નહોતા ગણતા.

૧૨:૩૯, ૨૦ એપ્રિલ ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

નકુલ
નકુલ
નકુલ
માહિતી
કુટુંબપાંડુ, અશ્વિનીકુમારો (પિતા)
માદ્રી (માતા)
જીવનસાથીદ્વૌપદી
જાવાનિઝ છાયા કઠપુતળીના ખેલમાં નકુળનું પાત્ર

પરમ સુંદર નકુલ (સંસ્કૃતઃ नकुलः) કે નકુળ પાંડુ તથા માદ્રીનો પુત્ર હતો. નકુલ અને સહદેવ અશ્વિનીકુમારના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલનમાં નિષ્ણાંત હતા. નકુલ હંમેશા પોતાના મોટા ભાઈ ભીમનાં તોફાનો પર નજર રાખતો.

વનવાસ દરમિયાન જ્યારે યક્ષે યુધિષ્ઠિર પાસે કોઇ પણ એક ભાઈનું જીવનદાન માંગવા કહ્યું, ત્યારે યુધિષ્ઠિરે નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા કુંતી કે માતા માદ્રી વચે ભેદ નહોતા ગણતા.

બાહ્ય કડીઓ