માર્ચ ૩૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું robot Modifying: hi:३० मार्च |
→અવસાન: ગુરુ હરકિશન |
||
લીટી ૧૨: | લીટી ૧૨: | ||
==અવસાન== |
==અવસાન== |
||
* ૧૬૬૪ - [[ગુરુ હરકિશન]], [[શિખ ધર્મ]]નાં આઠમાં ગુરુ. (જ.૧૬૫૬) |
|||
* |
|||
==તહેવારો અને ઉજવણીઓ== |
==તહેવારો અને ઉજવણીઓ== |
||
* [[અમેરિકા]]- રાષ્ટ્રીય ડોક્ટર દિવસ |
* [[અમેરિકા]]- રાષ્ટ્રીય ડોક્ટર દિવસ |
૨૩:૦૩, ૭ જુલાઇ ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન
30 માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૯મો(લિપ વર્ષ દરમ્યાન ૯૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૬૯૯ - શિખ ધર્મના દશમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસાની સ્થાપના.
- ૧૮૫૮ - હાયમન લિપમેને (Hymen Lipman) ચેકરબ્બર શાથેની પેન્સિલનો અધિકાર(પેટન્ટ) નોંધાવ્યો.
- ૧૮૬૭ - અમેરિકાએ, ૭.૨ મીલીયન ડોલરમાં (૪.૧૯ ડોલર/ચો.કિ.મી.) અલાસ્કા ખરીદ્યું. અખબારોએ આને મુર્ખામી ગણાવી.
- ૧૯૫૧ - 'રેમિંગ્ટન રેન્ડે'(Remington Rand),પ્રથમ "યુનિવાક-૧" (UNIVAC I) કોમ્પ્યુટર, અમેરિકાનાં વસ્તી ગણના વિભાગને સોંપ્યું.
- ૨૦૦૬ - "યુનાઇટેડ કિંગડમ ત્રાસવાદ કાનુન ૨૦૦૬", કાયદો બન્યો.
જન્મ
અવસાન
- ૧૬૬૪ - ગુરુ હરકિશન, શિખ ધર્મનાં આઠમાં ગુરુ. (જ.૧૬૫૬)
તહેવારો અને ઉજવણીઓ
- અમેરિકા- રાષ્ટ્રીય ડોક્ટર દિવસ
- ભુમિદિન