એપ્રિલ ૧૩: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું roboto aldono de: myv:Чадыковонь 13 чи |
નાનું robot Adding: myv:Чадыковонь 13 чи |
||
લીટી ૩૦: | લીટી ૩૦: | ||
[[શ્રેણી:વર્ષનાં દિવસો]] |
[[શ્રેણી:વર્ષનાં દિવસો]] |
||
[[શ્રેણી:એપ્રિલ]] |
[[શ્રેણી:એપ્રિલ]] |
||
⚫ | |||
[[af:13 April]] |
[[af:13 April]] |
||
લીટી ૧૦૨: | લીટી ૧૦૪: | ||
[[lt:Balandžio 13]] |
[[lt:Balandžio 13]] |
||
[[lv:13. aprīlis]] |
[[lv:13. aprīlis]] |
||
⚫ | |||
[[mk:13 април]] |
[[mk:13 април]] |
||
[[ml:ഏപ്രില് 13]] |
[[ml:ഏപ്രില് 13]] |
૦૯:૧૭, ૧૮ જુલાઇ ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન
૧૩ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૭૯૬ – યુ.એસ.માં પ્રથમ હાથી જોવા મળ્યો,જે ભારતથી લાવવામાં આવ્યો.
- ૧૮૨૯ – બ્રિટિશ ધારાસભાએ,રોમન કેથોલિકોને ધાર્મિક સ્વાતંત્ર્ય જાહેર કર્યું.
- ૧૯૧૯ – જલિયાવાલા બાગ નરસંહાર ( Jallianwala Bagh massacre): બ્રિટિશરોએ, અમૃતસર,ભારતમાં શાંતિપૂર્વક સભા માટે એકઠ્ઠા થયેલા સ્ત્રીઓ,બાળકો અને વૃધ્ધો સહીતનાં લોકો પર અમાનુષિ ગોળીબાર કરી,૩૭૯ લોકોની હત્યા કરી અને અંદાજે ૧૨૦૦ લોકો ઘવાયા.
- ૧૯૩૯ – ભારતમાં, હિંદુસ્તાની લાલ સેના (Hindustani Lal Sena) (Indian Red Army) ની રચના થઇ,જે બ્રિટિશરો સામે સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ થઇ.
- ૧૯૭૦ – 'એપોલો ૧૩'(Apollo 13) જ્યારે ચંદ્ર તરફ જતું હતું ત્યારે તેની ઓક્સિજન ટાંકી ફાટી, અને ગંભીર નુકશાનને કારણે ચાલકદળ જીવલેણ આપત્તિમાં સપડાયું.
- ૧૯૭૪ – 'વેસ્ટર્ન યુનિયને', નાસા તથા હ્યુજીસ એરક્રાફ્ટ શાથે સહયોગમાં, યુ.એસ.નો પ્રથમ ભુશ્થિર સંદેશાવ્યવહાર ઉપગ્રહ,'વેબસ્ટાર ૧' નું પ્રક્ષેપણ કર્યું.
- ૧૯૮૪ – અવકાશ યાન "ચેલેન્જરે",ઉપગ્રહને પુનઃપ્રાપ્તિ,રીપેરીંગ અને પુનઃસ્થાપિત કરી ઉતરાણ કર્યું.
જન્મ
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
- 'લાઓ' નવ વર્ષનો પ્રથમ દિન.
- 'થાઇ' નવ વર્ષનો પ્રથમ દિન.
- 'કંબોડિયન' નવ વર્ષનો પ્રથમ દિન.