ગતિના નિયમો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Nikunj3121994 (ચર્ચા | યોગદાન) |
Nikunj3121994 (ચર્ચા | યોગદાન) નાનુંNo edit summary |
||
લીટી ૧: | લીટી ૧: | ||
[[ચિત્ર:Isaac-newton 1.jpg|thumb|આઇઝેક ન્યુટન]] |
[[ચિત્ર:Isaac-newton 1.jpg|thumb|આઇઝેક ન્યુટન]] |
||
ગતિના નિયમો સર આઇઝેક ન્યૂટને આપેલા. આ ત્રણેય નિયમો ગતિ વિષયક નિયમો છે. આ નિયમો ક્લાસિકલ મિકેનિક્સનો પાયો છે. |
ગતિના નિયમો સર આઇઝેક ન્યૂટને આપેલા. આ ત્રણેય નિયમો ગતિ વિષયક નિયમો છે. આ નિયમો ક્લાસિકલ મિકેનિક્સનો પાયો છે. |
||
આ નિયમો બોડીનુ |
આ નિયમો બોડીનુ દળ, તેના પર લાગતો બળ, અને તેની ગતી (વેલોસિટી) વચ્ચેનો સંબંધ દર્શાવે છે. |
||
==નિયમો== |
==નિયમો== |
૧૬:૩૬, ૭ ઓગસ્ટ ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન
ગતિના નિયમો સર આઇઝેક ન્યૂટને આપેલા. આ ત્રણેય નિયમો ગતિ વિષયક નિયમો છે. આ નિયમો ક્લાસિકલ મિકેનિક્સનો પાયો છે. આ નિયમો બોડીનુ દળ, તેના પર લાગતો બળ, અને તેની ગતી (વેલોસિટી) વચ્ચેનો સંબંધ દર્શાવે છે.
નિયમો
ન્યુટને કુલ ત્રણ નિયમો આપ્યા. જે નીચે મુજબ છે.
પહેલો નિયમ:
પહેલો નિયમ કહે છે કે જ્યા સુધી બાહ્ય બળ( ફોર્સ) ના લગાડવામાં આવે ત્યા સુધી જે વસ્તુ ગતિમાં હોય એ ગતિમા અને જે સ્થિર હોય એ સ્થિર જ રહે છે.
બિજો નિયમ
ઇનર્શિયલ રેફરેન્સ ફ્રેમમા બધા ફોર્સ નો વેક્ટર સરવાળોએ કુલ વજન અને એક્સલેરેશનના ગુણાકાર જેટલો થાય છે.
ત્રિજો નિયમ
જ્યારે પહેલો પદાર્થ બીજા પર બળ લગાડે છે તેટલુ જ બળ બીજો ષદાર્થ પહેલા પર લગાડે છે. આ બન્નેની દિશા વિપરિત હોય છે.
ઉપયોગ
આ ગતિના નિયમો અને ન્યુટનના ગુરૂત્વાકર્ષણના નિયમોથી કેપ્લરના નિયમો સમજાવી શકાય છે.