ઉર્દૂ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું KartikMistryએ દિશાનિર્દેશન કરીને પાના ઉર્દુ ભાષાને ઉર્દૂ ભાષા પર ખસેડ્યું: સાચી જોડણી.
નાનું આંતરવિકિ લિંક્સ
લીટી ૧: લીટી ૧:
'''ઉર્દૂ ભાષા''' એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમુહનાં પેટા સમુહ મધ્ય ઇન્ડો-આર્યન સમુહની ભાષા છે. ઉર્દૂ [[ભારત]]ની [[ભારતની ભાષાઓની સૂચી|અધિકૃત ભાષાઓ]] માં સમાવિષ્ટ છે, તે [[પાકિસ્તાન]]ની પણ અધિકૃત ભાષા છે. તેનો શબ્દકોષ [[ફારસી ભાષા]], [[અરેબિક ભાષા]] અને [[ટર્કિશ ભાષા]] માંથી વિકસિત થયેલ છે, જે '[[ખરી બોલી]]' થી પ્રભાવિત છે. [[મુઘલ સામ્રાજ્ય]] દરમિયાન, સને ૧૫૨૬-૧૮૫૮ નાં સમયમાં, દક્ષિણ એશિયામાં આ ભાષાનો વિકાસ થયો.<ref>http://www.urducouncil.nic.in/pers_pp/index.htm ઉર્દૂ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં</ref>
'''ઉર્દૂ ભાષા''' એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમુહનાં પેટા સમુહ મધ્ય ઇન્ડો-આર્યન સમુહની ભાષા છે. ઉર્દૂ [[ભારત]]ની [[ભારતની ભાષાઓની સૂચી|અધિકૃત ભાષાઓ]] માં સમાવિષ્ટ છે, તે [[પાકિસ્તાન]]ની પણ અધિકૃત ભાષા છે. તેનો શબ્દકોષ [[ફારસી ભાષા]], [[અરેબિક ભાષા]] અને [[તુર્કિશ ભાષા]] (ટર્કિશ ભાષા) માંથી વિકસિત થયેલ છે, જે '[[ખડી હિંદી બોલી|ખડી બોલી]]' થી પ્રભાવિત છે. [[મુઘલ સામ્રાજ્ય]] દરમિયાન, સને ૧૫૨૬-૧૮૫૮ નાં સમયમાં, દક્ષિણ એશિયામાં આ ભાષાનો વિકાસ થયો.<ref>http://www.urducouncil.nic.in/pers_pp/index.htm ઉર્દૂ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં</ref>


વિશ્વમાં લગભગ ૬ થી ૮ કરોડ લોકો ઉર્દૂ ([[ખરી બોલી]]) ભાષીઓ છે.
વિશ્વમાં લગભગ ૬ થી ૮ કરોડ લોકો ઉર્દૂ ([[ખડી હિંદી બોલી|ખડી બોલી]] કે ખરી બોલી) ભાષીઓ છે.


== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==

૧૮:૩૯, ૨૦ ઓગસ્ટ ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

ઉર્દૂ ભાષા એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમુહનાં પેટા સમુહ મધ્ય ઇન્ડો-આર્યન સમુહની ભાષા છે. ઉર્દૂ ભારતની અધિકૃત ભાષાઓ માં સમાવિષ્ટ છે, તે પાકિસ્તાનની પણ અધિકૃત ભાષા છે. તેનો શબ્દકોષ ફારસી ભાષા, અરેબિક ભાષા અને તુર્કિશ ભાષા (ટર્કિશ ભાષા) માંથી વિકસિત થયેલ છે, જે 'ખડી બોલી' થી પ્રભાવિત છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન, સને ૧૫૨૬-૧૮૫૮ નાં સમયમાં, દક્ષિણ એશિયામાં આ ભાષાનો વિકાસ થયો.[૧]

વિશ્વમાં લગભગ ૬ થી ૮ કરોડ લોકો ઉર્દૂ (ખડી બોલી કે ખરી બોલી) ભાષીઓ છે.

બાહ્ય કડીઓ

સંદર્ભ

  1. http://www.urducouncil.nic.in/pers_pp/index.htm ઉર્દૂ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં