બળા (પક્ષી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
નાનું સુધારો - પ્રયત્ન ૧.
નાનું Aniket એ દિશાનિર્દેશન છોડ્યા વગર પાના સુરખાબને બળા (પક્ષી) પર વાળ્યું: આ પાનાના ચર્ચાના પાના ને આધ...
(કોઇ તફાવત નથી)

૦૮:૧૮, ૭ ઓક્ટોબર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

સુરખાબ
Temporal range: 25–0Ma
Late Oligocene – Recent
વૈજ્ઞાનિક વર્ગીકરણ e
સુરખાબનાં રહેઠાણો

સુરખાબ ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને જામનગર સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે.

સુરખાબ ગુજરાતનું રાજ્યનું પક્ષી છે.