લખતર રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સુધારો.
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧: લીટી ૧:
'''લખતર રાજ્ય''' બ્રિટિશ શાસન દરમિયાન હાલનાં [[ગુજરાત]]માં આવેલું સલામી ન મેળવતું રજવાડું હતું. તેનું શાસન [[ઝાલા]] વંશના સદસ્યો પાસે હતું.<ref>{{ઢાંચો:Cite book|title = Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947|first = John|last = McLeod|publisher = BRILL|year = ૧૯૯૯|isbn = 9789004113435|url = http://books.google.co.uk/books?id=jXpzWlPpE1cC&pg=PA9|pages = 8-9}}</ref>
'''લખતર રાજ્ય''' બ્રિટિશ શાસન દરમિયાન હાલનાં [[ગુજરાત]]માં આવેલું સલામી ન મેળવતું રજવાડું હતું. તેનું શાસન [[ઝાલા]] વંશના શાસકો પાસે હતું.<ref>{{ઢાંચો:Cite book|title = Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947|first = John|last = McLeod|publisher = BRILL|year = ૧૯૯૯|isbn = 9789004113435|url = http://books.google.co.uk/books?id=jXpzWlPpE1cC&pg=PA9|pages = 8-9}}</ref>


લખતરની સ્થાપના ૧૬૦૪માં થઇ હતી.<ref>http://rulers.org/indstat2.html</ref> રાજ્યના શાસકોને ઠાકુર સાહેબ ખિતાબ અપાયો હતો.
લખતરની સ્થાપના ૧૬૦૪માં થઇ હતી.<ref>http://rulers.org/indstat2.html</ref> રાજ્યના શાસકોને ઠાકોર સાહેબ ખિતાબ અપાયો હતો.


== શાસકો ==
== શાસકો ==

૧૮:૫૩, ૪ નવેમ્બર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

લખતર રાજ્ય બ્રિટિશ શાસન દરમિયાન હાલનાં ગુજરાતમાં આવેલું સલામી ન મેળવતું રજવાડું હતું. તેનું શાસન ઝાલા વંશના શાસકો પાસે હતું.[૧]

લખતરની સ્થાપના ૧૬૦૪માં થઇ હતી.[૨] રાજ્યના શાસકોને ઠાકોર સાહેબ ખિતાબ અપાયો હતો.

શાસકો

  • ૧૯૧૪ - ૧૯૨૪ કરણસિંહજી વજીરાજી (જ. ૧૮૪૬ - મૃ. ૧૯??)
  • ૧૯૨૪ - ૧૯૪૦ બલવીરસિંહજી કરણસિંહજી
  • ૨ જુલાઇ ૧૯૪૦ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ઇન્દ્રસિંહજી બલવીરસિંહજી (જ. ૧૯૦૭)

સંદર્ભ

  1. McLeod, John (૧૯૯૯). Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947. BRILL. પૃષ્ઠ 8–9. ISBN 9789004113435.
  2. http://rulers.org/indstat2.html

આ પણ જુઓ