"ભારતીય નાગરિકત્વ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું (Bot: Migrating 6 interwiki links, now provided by Wikidata on d:q2723752 (translate me))
'''ભારતીય નાગરિકતા''' [[ભારતનું બંધારણ|ભારતના બંધારણ]]ના ભાગ-૨માં અનુચ્છેદ-૫ થી અનુચ્છેદ-૧૧ માં ભારતની નાગરિકતા ની જોગવાઈ કરવામાં આવી છે. એ મુજબ ભારતીય નાગરિકતા એટલે જે વ્યક્તિ ભારતમાં વસતો હોય અને તે ભારત દેશ તરફથી મળતા તમામ રાજકીય તેમજ સામાજીક આધિકારો મેળવતો હોય અને દેશ પ્રત્યેની પોતાની ફરજ બજાવતો હોય તેને ભારતીય નાગરિક કહેવાય.<ref name=શહેઝાદ>{{cite book |last=કાજી |first=શહેઝાદ |date=૨૦૧૬ |title=ભારતનુ બંધારણ અને રાજનીતી |location=મોડાસા |publisher=કિશ્વા પબ્લિકેશન |page=૭૬ |isbn=978-93-5258-028-6}}</ref>
'''ભારતીય નાગરિકત્વ અને રાષ્ટ્રીયતા ધારો''' અને [[ભારતનું બંધારણ]] આખા રાષ્ટ્ર માટેનું એક નાગરિકત્વ પ્રદાન કરે છે. બંધારણની શરૂઆતમાં નાકરિકતા માટેની દરખાસ્ત તેના ભાગ ૨, કલમ ૫થી ૧૧માં જોવા મળે છે. આનુષાંગિક ભારતીય કાયદો છે, નાગરિકત્વ ધારો ૧૯૫૫, જેમાં નાગરિકત્વ (સુધારો) ધારો ૧૯૮૬, નાગરિકત્વ (સુધારો) ધારો ૧૯૯૨, [http://rajyasabha.nic.in/legislative/amendbills/XXXIX_2003.pdf નાગરિકત્વ (સુધારો) ધારો ૨૦૦૩], અને નાગરિકત્વ (સુધારો) ધારો ૨૦૦૫ દ્વારા સુધારો કરવામાં આવ્યો છે. નાગરિકત્વ (સુધારો) ધારા ૨૦૦૩ને [[ભારતના રાષ્ટ્રપતિ]]ની સહમતી ૭ જાન્યુઆરી ૨૦૦૪ને રોજ મળી અને તે અમલમાં ૩ ડિસેમ્બર ૨૦૦૪થી આવ્યો. નાગરિકત્વ (સુધારો) વટહુકમ ૨૦૦૫ ને The Citizenship (Amendment) વટહુકમ 2005 [[ભારતના રાષ્ટ્રપતિ]] દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો અને ૨૮ જૂન ૨૦૦૫થી અસરમાં આવ્યો.
 
==ભારતિય નાગરિકતાની લાક્ષણિકતાઓ==
આ નવનિર્માણોને કારણે ભારતીય કાયદા સંહિતા ''jus sanguinis'' એટલે કે 'લોહીની સગાઈને કારણે નાગરિકતા'ના વિચારને અનુસરે છે નહી કે ''jus soli'' (દેશ/હદમાં જન્મ થવાને કારણે મળતી નાગરિકતા).
ભારતમા 'એકલ નાગરિકતા' છે. નાગરિકતા અંગેનાં કાયદા બનાવવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. નાગરિકો ને મુળભુત અધિકારો અને મુળભુત હકો આપવામા અવ્યા છે.<ref name=શ્રુષિ>{{cite book |last=ચલાળિયા |first=ઋષિ ।date=૨૦૧૬ |title=વર્લ્ડ ઈનબોક્સ જનરલ નોલેજ |location=ભાવનગર |publisher=વર્લ્ડ ઈનબોક્સ |page=૨૦૯ |isbn=}}</ref>
 
==ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ==
{{સ્ટબ}}
;જન્મથી
* જો કોઇ વ્યક્તિ ભારતમાં જન્મ્યો હોય અને તે સમયે તેના માતા અથવા પિતા બંનેમાંથી કોઇ એક ભારતીય નાગરિક હોય તો તે ભારતીય નાગરિક કહેવાય.
 
;વંશના આધારે
* ભારતના બંધારણના અમલ આવ્યા પછી પરંતુ ૧૦ જુલાઈ ૧૯૯૨ પહેલા ભારતની બહાર જન્મેલ વ્યક્તિના પિતા જન્મ સમયે ભારતીય નાગરિકતા ધરાવતા હોય તો તે ભારતીય નાગરિક બની શકે છે.
 
* ૧૦ જુલાઈ ૧૯૯૨ પહેલા ભારતની બહાર જન્મેલ વ્યક્તિના પિતા કે માતા જન્મ સમયે ભારતીય નાગરિકતા ધરાવતા હોય તો તે ભારતીય નાગરિક બની શકે છે.
 
* ૩ ડિસેમ્બર ૨૦૦૪ કે પછી ભારતની બહાર જન્મેલ વ્યક્તિની નોંધણી તેના જન્મના ૧ વર્ષ સુધીમાં ભારતીય રાજદૂતવાસમાં કરાવેલી હોવી જોઈએ.
 
;નોંંધણી ધ્વરા
* જે વ્યક્તિના માતા-પિતા ભારતીય નાગરિકતા ધરાવતા હોય તો તે વ્યક્તિ નોધણી દ્ધારા ભારતીય નાગરિક બની શકે છે.
 
* ભારતીય મૂળની વ્યક્તિ કે જે ૭ વર્ષ સુધી ભારતમાં રહે છે અને ૭ વર્ષ પછી આવેદન કરે તો તે ભારતનો નાગરિક બની શકે છે.
 
* ભારતીય સાથે [[લગ્ન]] કરનાર વ્યક્તિ નોંધણી માટે અરજી આપવાના ૭ વર્ષ પહેલેથી ભારતમાં રહેતી હોય તો તે ભારતીય નાગરિક બની સકે છે.
 
* કોઈ વ્યક્તિ કોમનવેલ્થ દેશની ૫ વર્ષથી નાગરિકતા ધરાવતો હોય અને ૧ વર્ષ પહેલાથી ભારતમાં રહેતો હોય અને ભારતીય નાગરિક્તા માટે અરજી કરે તો તે ભારતીય નાગરિકતા મેળવી શકે.<ref name=શહેઝાદ/>
 
;દેશીયકરણ દ્ધારા
 
* ભારત સરકાર પાસેથી દેશીયકરણનુ પ્રમાણપત્ર પ્રાપ્ત્ત કરીને નાગરિકતા મેળવી શકાય.<ref name=શ્રુષિ/>
 
;નવા પ્રદેશના જોડાણથી
* જો કોઈ પ્રદેશનો ભારત સંધમાં સમાવેશ થાય તો તે પ્રદેશમાં વસતા લોકો ભારતીય નાગરિકતા મેળવી શકે છે.<ref name=શ્રુષિ/>
 
==ભારતીય નાગારિકતાની સમાપ્તિ==
* વ્યક્તિ પોતાની જાતે ભારતની નાગરિકતા છોડે ત્યારે.
* સ્વેચ્છાએ અન્ય દેશની નાગરિકતાનો સ્વીકાર કરવાથી.
* જો સરકાર દ્ધારા કોઇ કારણોસર તેની નાગરીકતા છિનવી લેવામાંં આવે.<ref name=શ્રુષિ/>
 
==સંદર્ભો==
{{reflist}}
 
[[Category:ભારત]]
[[Category:નાગરિક શાસ્ત્ર]]
૪૪

edits

દિશાશોધન મેનુ