ઈક્વેડોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું →‎અર્થવ્યવસ્થા: સંદર્ભો
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૭: લીટી ૭:
|image_map = Ecuador (orthographic projection).svg
|image_map = Ecuador (orthographic projection).svg
|national_motto = "God, homeland and liberty"
"ભગવાન, માતૃભૂમિ ઔર સ્વતંત્રતા"
|national_motto = "God, homeland and liberty"
"ભગવાન, માતૃભૂમિ ઔર સ્વતંત્રતા"
|national_anthem = ''We Salute You, Our Homeland''
''હમારી માતૃભૂમિ, તુઝે સલામ''
|national_anthem = ''We Salute You, Our Homeland''
''અમારી માતૃભૂમિ, તને સલામ''
|official_languages = [[સ્પેનિશ ભાષા|સ્પેનિશ]]<ref>{{cite web | url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/ec.html | title=વર્લ્ડ ફેક્ટ બુક | publisher=સીઆઈએ | accessdate=19 માર્ચ 2018}}</ref>
|official_languages = [[સ્પેનિશ ભાષા|સ્પેનિશ]]<ref>{{cite web | url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/ec.html | title=વર્લ્ડ ફેક્ટ બુક | publisher=સીઆઈએ | accessdate=૧૯ માર્ચ ૨૦૧૮}}</ref>
|demonym = ઈક્વેડોરિયન
|demonym = ઈક્વેડોરિયન
|capital = [[ક્વિટો]]
|capital = [[ક્વિટો]]
લીટી ૨૨: લીટી ૨૨:
|percent_water = 4
|percent_water = 4
|population_estimate = 14,573,101
|population_estimate = 14,573,101
|population_estimate_rank = 66વાં
|population_estimate_rank = 66મો
|population_estimate_year = 2009
|population_estimate_year = ૨૦૦૯
|population_density = 53.8
|population_density = 53.8
લીટી ૩૩: લીટી ૩૩:
|GDP_PPP_per_capita_rank = -
|GDP_PPP_per_capita_rank = -
|sovereignty_type = [[સ્વતંત્રતા]]
[[સ્પેન]]થી (અસફલ)
[[સ્પેન]]થી
[[ગ્રાન કોલંબિયા]]થી
|sovereignty_type = [[સ્વતંત્રતા]]
[[સ્પેન]]થી (અસફલ)
[[સ્પેન]]થી
[[ગ્રાન કોલંબિયા]]થી
|established_dates =
10 અગસ્ત 1809
24 મે 1822
13 મે 1830
|established_dates =
૧૦ ઓગસ્ટ ૧૮૦૯
૨૪ મે ૧૮૨૨
૧૩ મે ૧૮૩૦
|established_events = [[સ્પેન]]થી (અસફલ)
[[સ્પેન]]થી
[[ગ્રાન કોલંબિયા]]થી
|established_events = [[સ્પેન]]થી (અસફલ)
[[સ્પેન]]થી
[[ગ્રાન કોલંબિયા]]થી
|HDI = {{increase}} 0.807
|HDI = {{increase}} 0.807
લીટી ૫૧: લીટી ૫૧:
2[[ઈક્વેડોરિયન સોક્રે|સોક્રે]] 2000 સુધી, બાદ [[અમેરિકન ડાલર]] અને ઈક્વેડોરિયન સેંટાવો સિક્કા
2[[ઈક્વેડોરિયન સોક્રે|સોક્રે]] 2000 સુધી, બાદ [[અમેરિકન ડાલર]] અને ઈક્વેડોરિયન સેંટાવો સિક્કા
'''ઈક્વાડોર''', આધિકારિક રીતે ઇક્વાડોર ગણરાજ્ય (શાબ્દિક રૂપે, "ભૂમધ્ય રેખાનું ગણરાજ્ય"), [[દક્ષિણ અમેરિકા]]માં સ્થિત એક પ્રતિનિધિ લોકતાંત્રિક ગણરાજ્ય છે. દેશની ઉત્તરમાં કોલંબિયા, પૂર્વ અને દક્ષિણમાં [[પેરુ (દેશ)|પેરુ]] તથા પશ્ચિમ તરફ પ્રશાંત મહાસાગર વિદ્યમાન છે. આ દક્ષિણ અમેરિકામાં એ દેશો પૈકીનો એક દેશ છે જેની સીમા બ્રાઝિલ સાથે મળતી નથી. દેશમાં મુખ્ય ભૂમિની પશ્ચિમમાં પ્રશાંત મહાસાગરમાં સ્થિત ગાલાપોગોસ દ્વીપ પણ આવેલો છે. ભૂમધ્ય રેખા, જેના પરથી દેશનું નામ રાખવામાં આવ્યું છે, ઇક્વાડોરને બે ભાગોમાં વિભાજિત કરે છે. દેશની રાજધાની ક્વિટો છે અને સૌથી મોટું શહેર ગુઆયાકિલ છે.
'''ઈક્વાડોર''', આધિકારિક રીતે ઇક્વાડોર ગણરાજ્ય (શાબ્દિક રૂપે, "ભૂમધ્ય રેખાનું ગણરાજ્ય"), [[દક્ષિણ અમેરિકા]]માં સ્થિત એક પ્રતિનિધિ લોકતાંત્રિક ગણરાજ્ય છે. દેશની ઉત્તરમાં કોલંબિયા, પૂર્વ અને દક્ષિણમાં પેરૂ તથા પશ્ચિમ તરફ પ્રશાંત મહાસાગર વિદ્યમાન છે. આ એક દક્ષિણ અમેરિકામાં એ દેશો પૈકીનો એક દેશ છે જેની સીમા બ્રાજીલ સાથે મળતી નથી. દેશમાં મુખ્ય ભૂમિની પશ્ચિમમાં પ્રશાંત મહાસાગરમાં સ્થિત ગાલાપોગોસ દ્વીપ પણ આવેલો છે. ભૂમધ્ય રેખા, જેના પરથી દેશનું નામ રાખવામાં આવ્યું છે, ઇક્વાડોરને બે ભાગોંમાં વિભાજિત કરે છે. દેશની રાજધાની ક્વિટો છે અને સૌથી મોટું શહેર ગુઆયાકિલ છે.
== આધુનિક ઇતિહાસ ==
== આધુનિક ઇતિહાસ ==
૧૫૩૩માં [[સ્પેન]] દ્વારા જીતી લેવાયા પહેલા ઈક્વાડોર ઉત્તરી ઇંકા સામ્રાજ્યનો એક ભાગ હતો. સન્ ૧૫૬૩માં કુઇટો સ્પેની સામ્રાજ્યનું એક કેંદ્ર બન્યું અને ૧૭૧૭માં ન્યૂ ગ્રાનાડાની વાઇસરોયલ્ટીનો ભાગ બન્યું. વાઇસરોયલ્ટીના ક્ષેત્રો જેવા કે ન્યૂ ગ્રાનાડા (કોલંબિયા), વેનેજુએલા અને કુઇટોએ ૧૮૧૯ અને ૧૮૨૨ વચ્ચે સ્વતંત્રતા મેળવી અને ગ્રાન કોલંબિયા નામથી એક મહાસંઘની રચના કરવામાં આવી હતી.
૧૫૩૩માં [[સ્પેન]] દ્વારા જીતી લેવાયા પહેલા ઈક્વાડોર ઉત્તરી ઇંકા સામ્રાજ્યનો એક ભાગ હતો. ઇ.સ. ૧૫૬૩માં કુઇટો સ્પેની સામ્રાજ્યનું એક કેંદ્ર બન્યુ અને ૧૭૧૭માં ન્યૂ ગ્રાનાડાની વાઇસરોયલ્ટીનો ભાગ બન્યું. વાઇસરોયલ્ટીના ક્ષેત્રો જેવા કે ન્યૂ ગ્રાનાડા (કોલંબિયા), વેનેજુએલા અને કુઇટોએ ૧૮૧૯ અને ૧૮૨૨ વચ્ચે સ્વતંત્રતા મેળવી અને ગ્રાન કોલંબિયા નામથી એક મહાસંઘની રચના કરવામાં આવી હતી.
૧૮૩૦માં જ્યારે ક્વિટો મહાસંઘથી અલગ થયો ત્યારે નામ "ભૂમધ્ય રેખીય ગણરાજ્ય" રાખી દેવામાં આવ્યું હતું. સન્ ૧૯૦૪થી ૧૯૪૨ વચ્ચે પડોસી દેશોં સાથે સંઘર્ષોંના કારણે ઈક્વાડોરને પોતાનો ઘણો મોટો ભૂભાગ ખોવો પડ્યો. ૧૯૯૫માં પેરૂ દેશ સાથે સાથે સીમાવિવાદના કારણે જે યુદ્ધની અગનજ્વાળાઓ ભભૂકી રહી હતી તે ૧૯૯૯ શમી હતી. યદ્યપિ સન્ ૨૦૦૪માં ઈક્વાડોરએ નાગરિક શાસનના ૨૫ વર્ષ પૂર્ણ કર્યા હતા. આ પહેલાનો દૌર ઘણી જ રાજનૈતિક ઉથલપાથલ વાળો રહ્યો. ક્વિટોમાં થયેલા વિરોધ પ્રદર્શનોના કારણે ઈક્વાડોરમાં પાછલી ત્રણ લોકતાંત્રિક સરકારોને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ સત્તા છોડવી પડી હતી. ૨૦૦૭માં દેશના બંધારણની રુપરેખા તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. સ્વતન્ત્રતા મળ્યા બાદ આ ઈક્વાડોરનું ૨૦મું બંધારણ છે.
૧૮૩૦માં જ્યારે ક્વિટો મહાસંઘથી અલગ થયો ત્યારે નામ "ભૂમધ્ય રેખીય ગણરાજ્ય" રાખી દેવામાં આવ્યું હતું. ઇ.સ. ૧૯૦૪થી ૧૯૪૨ વચ્ચે પડોસી દેશો સાથે સંઘર્ષોંના કારણે ઈક્વાડોરને પોતાનો ઘણો મોટો ભૂભાગ ખોવો પડ્યો. ૧૯૯૫માં પેરૂ દેશ સાથે સાથે સીમાવિવાદના કારણે જે યુદ્ધની અગનજ્વાળાઓ ભભૂકી રહી હતી તે ૧૯૯૯ શમી હતી. ઇ.સ. ૨૦૦૪માં ઈક્વાડોરે નાગરિક શાસનના ૨૫ વર્ષ પૂર્ણ કર્યા હતા. આ પહેલાનો સમય ઘણી જ રાજનૈતિક ઉથલપાથલ વાળો રહ્યો. ક્વિટોમાં થયેલા વિરોધ પ્રદર્શનોના કારણે ઈક્વાડોરમાં પાછલી ત્રણ લોકતાંત્રિક સરકારોને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ સત્તા છોડવી પડી હતી. ૨૦૦૭માં દેશના બંધારણની રુપરેખા તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. સ્વતન્ત્રતા મળ્યા બાદ આ ઈક્વાડોરનું ૨૦મું બંધારણ છે.
== રાજ્ય-શાસન ==
== રાજ્ય-શાસન ==
[[File:Ecuador provinces-numbers.svg|thumb|right|નકશો]]
[[File:Localisation de l'ile de Clipperton.png|right|thumbnail|નકશો]]
[[File:Localisation de l'ile de Clipperton.png|right|thumbnail|નકશો]]
* '''પ્રશાસનિક પ્રભાગ''' - ૨૪ પ્રાંત
=== પ્રશાસનિક પ્રભાગ ===
[[File:Ecuador provinces-numbers.svg|thumb|right|પ્રાંતો]]
** ૧.એજ઼ુએ
* ૧.એજ઼ુએ
** ૨.બોલિવાર
* ૨.બોલિવાર
** ૩.કૈનાર
* ૩.કૈનાર
** ૪.કારચી
** ૫.ચિમ્બોરૈજો
* ૪.કારચી
* ૫.ચિમ્બોરૈજો
** ૬.કોટોપાક્સી
* ૬.કોટોપાક્સી
** ૭.એલ ઓરો
* ૭.એલ ઓરો
** ૮.એસ્મેરાલડસ
* ૮.એસ્મેરાલડસ
** ૯.ગૈલાપાગોસ
* ૯.ગૈલાપાગોસ
** ૧૦.ગુયાસ
* ૧૦.ગુયાસ
** ૧૧.ઇમ્બાબુરા
* ૧૧.ઇમ્બાબુરા
** ૧૨.લોજા
* ૧૨.લોજા
** ૧૩.લૌસ રિયોસ
* ૧૩.લૌસ રિયોસ
** ૧૪.મનાબી
* ૧૪.મનાબી
** ૧૫.મોરોના-સૈંટિયાગો
* ૧૫.મોરોના-સૈંટિયાગો
** ૧૬.નૈપો
* ૧૬.નૈપો
** ૧૭.ઔરેલાના
* ૧૭.ઔરેલાના
** ૧૮.પાસ્તજ઼ા
* ૧૮.પાસ્તજ઼ા
** ૧૯.પિચિંચા
* ૧૯.પિચિંચા
** ૨૦.સૈંટા એલેના
* ૨૦.સૈંટા એલેના
** ૨૧.સૈંટો ડોમિંગો ડીલોસ ત્સાચિલાસ
* ૨૧.સૈંટો ડોમિંગો ડીલોસ ત્સાચિલાસ
** ૨૨.સુકુમ્બિઓસ
* ૨૨.સુકુમ્બિઓસ
** ૨૩.તુન્ગુરાહુઆ
* ૨૩.તુન્ગુરાહુઆ
** ૨૪.જ઼ૈમોરા-ચિન્ચિપી
* ૨૪.જ઼ૈમોરા-ચિન્ચિપી
== અર્થવ્યવસ્થા ==
== અર્થવ્યવસ્થા ==
ઈક્વાડોરની અર્થવ્યવસ્થા મુખ્યત્વે તેના તેલ સંસાધનો પર નિર્ભર છે. વિભિન્ન દેશોમાં પેટ્રોલીયમ પદાર્થોની નિકાસ કરવામાં આવે છે. અર્થવ્યવસ્થામાં અડધાથી પણ વધું આ તેલ સંશાધનોની ભાગીદારી છે. ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન ઈક્વાડોરમાં ગંભીર આર્થિક કટોકટીનું નિર્માણ થયું હતું તેનાથી દેશના ઘરેલુ ઉત્પાદનોમાં ૬% જેટલી કમી આવી હતી અને સાથે સાથે ગરીબી રેખાથી નીચેની રેખામાં રહેતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો હતો. બૅંકીંગ ક્ષેત્રમાં પણ નુકસાન થયું હતું. દેશૌપર દેવાનું પ્રમાણ પણ વધી ગયું હતું. ૨૦૦૦માં રાષ્ટ્રીય કાંગ્રેસ દ્બારા ઘણા બધા પાયાગત સુધારાઓ અમલી બનાવવામાં આવ્યા જેમાં ચલણમાં કાયદાકીય રીતે અમેરીકી ડોલરને અપનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. ડોલરીકરણના કારણે એ પછીના સમયમાં અર્થવ્યવસ્થામાં સકારાત્મક સુધારાનો નોંધાયા હતા. તેલની નિકાસના કારણે પણ દેશની અર્થવ્યવસ્થાને વ્રુદ્ધિ મળી.
ઈક્વાડોરની અર્થવ્યવસ્થા મુખ્યત્વે તેના તેલ સંસાધનો પર નિર્ભર છે. વિભિન્ન દેશોમાં પેટ્રોલીયમ પદાર્થોની નિકાસ કરવામાં આવે છે. અર્થવ્યવસ્થામાં અડધાથી પણ વધું આ તેલ સંશાધનોની ભાગીદારી છે. ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન ઈક્વાડોરમાં ગંભીર આર્થિક કટોકટીનું નિર્માણ થયું હતું તેનાથી દેશના ઘરેલુ ઉત્પાદનોમાં ૬% જેટલી કમી આવી હતી અને સાથે સાથે ગરીબી રેખાથી નીચેની રેખામાં રહેતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો હતો. બૅંકીંગ ક્ષેત્રમાં પણ નુકસાન થયું હતું. દેશૌપર દેવાનું પ્રમાણ પણ વધી ગયું હતું. ૨૦૦૦માં રાષ્ટ્રીય કાંગ્રેસ દ્વારા ઘણા બધા પાયાગત સુધારાઓ અમલી બનાવવામાં આવ્યા જેમાં ચલણમાં કાયદાકીય રીતે અમેરીકી ડોલરને અપનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. ડોલરીકરણના કારણે એ પછીના સમયમાં અર્થવ્યવસ્થામાં સકારાત્મક સુધારાનો નોંધાયા હતા. તેલની નિકાસના કારણે પણ દેશની અર્થવ્યવસ્થાને વૃદ્ધિ મળી.
૨૦૦૨-૦૬ દરમિયાન અર્થવ્યસ્થામાં ૫.૫% દરથી વૃદ્ધિ થઈ જે પાછળના વર્ષોની તુલનાએ સૌથી ઊંચી પાંચ વર્ષીય વૃદ્ધિ હતી. ૨૦૦૬માં ગરીબી દરમાં પણ ઘટાડો થયો તેમ છતાં તે ૩૮% સુધી બની રહ્યો. ૨૦૦૬માં સરકાર દ્વારા વિદેશી તેલ કંપનીઓ ઉપર અપ્રત્યાશિત કર લગાવી દેવામાં આવ્યો જેનાથી અમેરિકા સાથે મુક્ત વ્યાપાર મુદ્દે થનાર સંવાદ પરિણામ સુધી પહોંચી શક્યો નહીં. આ સ્થિતિના કારણે વર્ષ ૨૦૦૭માં તેલ ઉત્પાદનમાં કમી આવી. રાષ્ટ્રપતિ રફેલ કૌરિયા દ્વારા ઋણ ડિફ઼ૉલ્ટનો ભય પ્રસ્તુત કરીને ડિસેમ્બર ૨૦૦૮માં નિજી તેલ કંપનિયોં પર પણ એક ઉચ્ચ અપ્રત્યાશિત રાજસ્વ કર લગાવવામાં આવ્યો અને આ કરના પ્રભાવથી આર્થિક અસ્થિરતાની સ્થિતિનું નિર્માણ થયું અને તેનાથી રોકાણ ઘટવાના કારણે આર્થિક વૃધ્ધિદર પણ અટકી ગયો હતો.
{{સંદર્ભો}}
{{સંદર્ભો}}
[[શ્રેણી:દેશ]]
[[શ્રેણી:દેશ]]
[[શ્રેણી:દક્ષિણ અમેરિકા]]
[[શ્રેણી:દક્ષિણ અમેરિકા]]
૧૭:૦૫, ૧૯ માર્ચ ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન
ઈક્વાડોર ગણરાજ્ય
República del Ecuador
ઈક્વાડોરનો ધ્વજ
ધ્વજ
ઈક્વાડોર નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "God, homeland and liberty"
"ભગવાન, માતૃભૂમિ ઔર સ્વતંત્રતા"
રાષ્ટ્રગીત: We Salute You, Our Homeland
અમારી માતૃભૂમિ, તને સલામ
Location of ઈક્વાડોર
રાજધાનીક્વિટો
સૌથી મોટું શહેરગુઆયાકિલ
અધિકૃત ભાષાઓસ્પેનિશ[૧]
લોકોની ઓળખઈક્વેડોરિયન
સરકારરાષ્ટ્રપતિ ગણરાજ્ય
સ્વતંત્રતા
સ્પેનથી (અસફલ)
સ્પેનથી
ગ્રાન કોલંબિયાથી
• જળ (%)
4
વસ્તી
• ૨૦૦૯ અંદાજીત
14,573,101 (66મો)
GDP (PPP)2008 અંદાજીત
• કુલ
$106.993 બિલિયન (-)
• Per capita
$7,685 (-)
માનવ વિકાસ દર (HDI) (2006)Increase 0.807
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 72
ચલણઅમેરિકી ડૉલર2 (USD)
સમય વિસ્તારUTC- 5, - 6 (ECT, GALT)
• ઉનાળુ (DST)
UTC- (-)
ટેલિફોન કોડ593
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).ec
1ક્વેચુઆ અને અન્ય અમેરિકન ભાષાઓ સ્થાનીય સમુદાય દ્વારા બોલાય છે.
2સોક્રે 2000 સુધી, બાદ અમેરિકન ડાલર અને ઈક્વેડોરિયન સેંટાવો સિક્કા
ઈક્વાડોર, આધિકારિક રીતે ઇક્વાડોર ગણરાજ્ય (શાબ્દિક રૂપે, "ભૂમધ્ય રેખાનું ગણરાજ્ય"), દક્ષિણ અમેરિકામાં સ્થિત એક પ્રતિનિધિ લોકતાંત્રિક ગણરાજ્ય છે. દેશની ઉત્તરમાં કોલંબિયા, પૂર્વ અને દક્ષિણમાં પેરુ તથા પશ્ચિમ તરફ પ્રશાંત મહાસાગર વિદ્યમાન છે. આ દક્ષિણ અમેરિકામાં એ દેશો પૈકીનો એક દેશ છે જેની સીમા બ્રાઝિલ સાથે મળતી નથી. દેશમાં મુખ્ય ભૂમિની પશ્ચિમમાં પ્રશાંત મહાસાગરમાં સ્થિત ગાલાપોગોસ દ્વીપ પણ આવેલો છે. ભૂમધ્ય રેખા, જેના પરથી દેશનું નામ રાખવામાં આવ્યું છે, ઇક્વાડોરને બે ભાગોમાં વિભાજિત કરે છે. દેશની રાજધાની ક્વિટો છે અને સૌથી મોટું શહેર ગુઆયાકિલ છે.
આધુનિક ઇતિહાસ
૧૫૩૩માં સ્પેન દ્વારા જીતી લેવાયા પહેલા ઈક્વાડોર ઉત્તરી ઇંકા સામ્રાજ્યનો એક ભાગ હતો. ઇ.સ. ૧૫૬૩માં કુઇટો સ્પેની સામ્રાજ્યનું એક કેંદ્ર બન્યુ અને ૧૭૧૭માં ન્યૂ ગ્રાનાડાની વાઇસરોયલ્ટીનો ભાગ બન્યું. વાઇસરોયલ્ટીના ક્ષેત્રો જેવા કે ન્યૂ ગ્રાનાડા (કોલંબિયા), વેનેજુએલા અને કુઇટોએ ૧૮૧૯ અને ૧૮૨૨ વચ્ચે સ્વતંત્રતા મેળવી અને ગ્રાન કોલંબિયા નામથી એક મહાસંઘની રચના કરવામાં આવી હતી.
૧૮૩૦માં જ્યારે ક્વિટો મહાસંઘથી અલગ થયો ત્યારે નામ "ભૂમધ્ય રેખીય ગણરાજ્ય" રાખી દેવામાં આવ્યું હતું. ઇ.સ. ૧૯૦૪થી ૧૯૪૨ વચ્ચે પડોસી દેશો સાથે સંઘર્ષોંના કારણે ઈક્વાડોરને પોતાનો ઘણો મોટો ભૂભાગ ખોવો પડ્યો. ૧૯૯૫માં પેરૂ દેશ સાથે સાથે સીમાવિવાદના કારણે જે યુદ્ધની અગનજ્વાળાઓ ભભૂકી રહી હતી તે ૧૯૯૯ શમી હતી. ઇ.સ. ૨૦૦૪માં ઈક્વાડોરે નાગરિક શાસનના ૨૫ વર્ષ પૂર્ણ કર્યા હતા. આ પહેલાનો સમય ઘણી જ રાજનૈતિક ઉથલપાથલ વાળો રહ્યો. ક્વિટોમાં થયેલા વિરોધ પ્રદર્શનોના કારણે ઈક્વાડોરમાં પાછલી ત્રણ લોકતાંત્રિક સરકારોને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ સત્તા છોડવી પડી હતી. ૨૦૦૭માં દેશના બંધારણની રુપરેખા તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. સ્વતન્ત્રતા મળ્યા બાદ આ ઈક્વાડોરનું ૨૦મું બંધારણ છે.
રાજ્ય-શાસન
નકશો
પ્રશાસનિક પ્રભાગ
પ્રાંતો
• ૧.એજ઼ુએ
• ૨.બોલિવાર
• ૩.કૈનાર
• ૪.કારચી
• ૫.ચિમ્બોરૈજો
• ૬.કોટોપાક્સી
• ૭.એલ ઓરો
• ૮.એસ્મેરાલડસ
• ૯.ગૈલાપાગોસ
• ૧૦.ગુયાસ
• ૧૧.ઇમ્બાબુરા
• ૧૨.લોજા
• ૧૩.લૌસ રિયોસ
• ૧૪.મનાબી
• ૧૫.મોરોના-સૈંટિયાગો
• ૧૬.નૈપો
• ૧૭.ઔરેલાના
• ૧૮.પાસ્તજ઼ા
• ૧૯.પિચિંચા
• ૨૦.સૈંટા એલેના
• ૨૧.સૈંટો ડોમિંગો ડીલોસ ત્સાચિલાસ
• ૨૨.સુકુમ્બિઓસ
• ૨૩.તુન્ગુરાહુઆ
• ૨૪.જ઼ૈમોરા-ચિન્ચિપી
અર્થવ્યવસ્થા
ઈક્વાડોરની અર્થવ્યવસ્થા મુખ્યત્વે તેના તેલ સંસાધનો પર નિર્ભર છે. વિભિન્ન દેશોમાં પેટ્રોલીયમ પદાર્થોની નિકાસ કરવામાં આવે છે. અર્થવ્યવસ્થામાં અડધાથી પણ વધું આ તેલ સંશાધનોની ભાગીદારી છે. ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન ઈક્વાડોરમાં ગંભીર આર્થિક કટોકટીનું નિર્માણ થયું હતું તેનાથી દેશના ઘરેલુ ઉત્પાદનોમાં ૬% જેટલી કમી આવી હતી અને સાથે સાથે ગરીબી રેખાથી નીચેની રેખામાં રહેતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો હતો. બૅંકીંગ ક્ષેત્રમાં પણ નુકસાન થયું હતું. દેશૌપર દેવાનું પ્રમાણ પણ વધી ગયું હતું. ૨૦૦૦માં રાષ્ટ્રીય કાંગ્રેસ દ્વારા ઘણા બધા પાયાગત સુધારાઓ અમલી બનાવવામાં આવ્યા જેમાં ચલણમાં કાયદાકીય રીતે અમેરીકી ડોલરને અપનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. ડોલરીકરણના કારણે એ પછીના સમયમાં અર્થવ્યવસ્થામાં સકારાત્મક સુધારાનો નોંધાયા હતા. તેલની નિકાસના કારણે પણ દેશની અર્થવ્યવસ્થાને વૃદ્ધિ મળી.
૨૦૦૨-૦૬ દરમિયાન અર્થવ્યસ્થામાં ૫.૫% દરથી વૃદ્ધિ થઈ જે પાછળના વર્ષોની તુલનાએ સૌથી ઊંચી પાંચ વર્ષીય વૃદ્ધિ હતી. ૨૦૦૬માં ગરીબી દરમાં પણ ઘટાડો થયો તેમ છતાં તે ૩૮% સુધી બની રહ્યો. ૨૦૦૬માં સરકાર દ્વારા વિદેશી તેલ કંપનીઓ ઉપર અપ્રત્યાશિત કર લગાવી દેવામાં આવ્યો જેનાથી અમેરિકા સાથે મુક્ત વ્યાપાર મુદ્દે થનાર સંવાદ પરિણામ સુધી પહોંચી શક્યો નહીં. આ સ્થિતિના કારણે વર્ષ ૨૦૦૭માં તેલ ઉત્પાદનમાં કમી આવી. રાષ્ટ્રપતિ રફેલ કૌરિયા દ્વારા ઋણ ડિફ઼ૉલ્ટનો ભય પ્રસ્તુત કરીને ડિસેમ્બર ૨૦૦૮માં નિજી તેલ કંપનિયોં પર પણ એક ઉચ્ચ અપ્રત્યાશિત રાજસ્વ કર લગાવવામાં આવ્યો અને આ કરના પ્રભાવથી આર્થિક અસ્થિરતાની સ્થિતિનું નિર્માણ થયું અને તેનાથી રોકાણ ઘટવાના કારણે આર્થિક વૃધ્ધિદર પણ અટકી ગયો હતો.
સંદર્ભો
1. "વર્લ્ડ ફેક્ટ બુક". સીઆઈએ. મેળવેલ ૧૯ માર્ચ ૨૦૧૮. CS1 maint: discouraged parameter (link)