વાંસદા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
લીટી ૧૦: લીટી ૧૦:
* વાંસદા નેશનલ પાર્કં ( વન્ય પ્રાણી અભયારણ્ય)
* વાંસદા નેશનલ પાર્કં ( વન્ય પ્રાણી અભયારણ્ય)
* જલારામ મંદિર
* જલારામ મંદિર

== બાહ્ય કડીઓ ==

*[http://navsaridp.gujarat.gov.in/Navsari/taluka/vansda/index.htm વાંસદા તાલુકા પંચાયતનું જાળસ્થળ]
*[http://www.ourvillageindia.org/Place.aspx?PID=160666 વાંસદા તાલુકા વિશે માહિતિ]



==વાંસદા તાલુકામાં આવેલાં ગામો==
==વાંસદા તાલુકામાં આવેલાં ગામો==

૧૮:૧૩, ૬ સપ્ટેમ્બર ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનો એક તાલુકો તેમ જ આઝાદી પહેલાંનું એક રજવાડું છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી.

મહત્વના સ્થળો

  • રાજમહેલ
  • ઘડિયાળ ટાવર
  • કોટેજ હોસ્પિટલ
  • ટાઉન હોલ
  • પ્રતાપ હાઇસ્કૂલ
  • વાંસદા નેશનલ પાર્કં ( વન્ય પ્રાણી અભયારણ્ય)
  • જલારામ મંદિર

બાહ્ય કડીઓ


વાંસદા તાલુકામાં આવેલાં ગામો

અક્ષાંશ-રેખાંશ: 20°45′N 73°21′E