જૂન ૩: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું robot Modifying: mhr:3 Пеледыш |
નાનું robot Adding: kn:ಜೂನ್ ೩ |
||
લીટી ૮૫: | લીટી ૮૫: | ||
[[ka:3 ივნისი]] |
[[ka:3 ივნისი]] |
||
[[kk:Маусымның 3]] |
[[kk:Маусымның 3]] |
||
[[kn:ಜೂನ್ ೩]] |
|||
[[ko:6월 3일]] |
[[ko:6월 3일]] |
||
[[ksh:3. Juuni]] |
[[ksh:3. Juuni]] |
૧૯:૪૨, ૨૮ સપ્ટેમ્બર ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન
૩ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૮૮૯ – યુનાઇટેડ સ્ટેટમાં પ્રથમ લાંબા અંતરની વિજવહન રેષા (electric power transmission line) નાખવાનું કાર્ય પુર્ણ થયું.આ વિજરેષાની લંબાઇ ૧૪ માઇલ હતી.
- ૧૯૭૩ – સોવિયેત સુપરસોનિક વિમાન ટુપોલેવ ટીયુ-૧૪૪, ફ્રાન્સનાં 'ગૌસાઇનવિલે' (Goussainville) નજીક ટુટી પડ્યું, આ સુપરસોનિક યાત્રી વિમાનનો પ્રથમ અકસ્માત હતો.
- ૧૯૮૪ – અમૃતસર નજીક,શીખ ધર્મનાં પવિત્ર સ્થાન, સુવર્ણ મંદિર (હરમંદિર સાહેબ)માં, ભારતીય સેનાએ પ્રવેશ કર્યો.
જન્મ
- ૧૯૧૨ - નાથાલાલ દવે, ગુજરાતી સાહિત્યકાર. (અ.)