થાઇલેન્ડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનું 2405:204:828C:7ED0:68F0:69E2:9FCB:6EB2 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧: લીટી ૧:
[[ચિત્ર:LocationThailand.png|thumb|250px|દુનિયામાં થાઇલૅન્ડનું સ્થાન]]
[[ચિત્ર:LocationThailand.png|thumb|250px|દુનિયામાં થાઇલૅન્ડનું સ્થાન]]
'''થાઇલેન્ડ''' દક્ષિણ પૂર્વ [[એશિયા]]માં આવેલો દેશ છે. થાઇલેન્ડ ના પૂર્વી સરહદ પર [[લાઓસ]] અને [[કમ્બોડિયા]], દક્ષિણી સરહદ પર [[મલેશિયા]] અને પશ્ચિમી સરહદ પર [[મ્યાનમાર]] છે. થાઇલેન્ડ ને '''સિયામ''' નામ થી પણ ઓળખાય છે. ''થાઇ'' શબ્દનો અર્થ [[થાઇ ભાષા]]માં આઝાદ થાય છે. થાઇ શબ્દ [[થાઇ લોકો]]ના સંદર્ભમાં પણ વપરાય છે. આ કારણથી ઘણા થાઇ લોકો, ખાસ કરીને ચીની થાઇ, થાઇલેન્ડ ને હજૂ પણ સિયામ નામ થી બોલાવવાનું પસંદ કરે છે.

૨૧:૪૨, ૮ ઓગસ્ટ ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

દુનિયામાં થાઇલૅન્ડનું સ્થાન

થાઇલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો દેશ છે. થાઇલેન્ડ ના પૂર્વી સરહદ પર લાઓસ અને કમ્બોડિયા, દક્ષિણી સરહદ પર મલેશિયા અને પશ્ચિમી સરહદ પર મ્યાનમાર છે. થાઇલેન્ડ ને સિયામ નામ થી પણ ઓળખાય છે. થાઇ શબ્દનો અર્થ થાઇ ભાષામાં આઝાદ થાય છે. થાઇ શબ્દ થાઇ લોકોના સંદર્ભમાં પણ વપરાય છે. આ કારણથી ઘણા થાઇ લોકો, ખાસ કરીને ચીની થાઇ, થાઇલેન્ડ ને હજૂ પણ સિયામ નામ થી બોલાવવાનું પસંદ કરે છે.

ઇતિહાસ

મુખ્ય લેખ: થાઇલેન્ડનો ઇતિહાસ

રાજનીતિ

મુખ્ય લેખ: થાઇલેન્ડની રાજનીતિ

ભૂગોળ

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

અધિકૃત