ચોરલા ઘાટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
નાનું
latitude error
સાફસફાઇ |
નાનું latitude error |
||
લીટી ૧:
{{coord|15|
'''ચોરલા ઘાટ''' ({{lang-en|Chorla Ghat}}) એક પ્રાકૃતિક સ્થળ છે, જે [[ભારત]] દેશના [[ગોઆ|ગોવા]], [[કર્ણાટક]] અને [[મહારાષ્ટ્ર]] રાજ્યોના ત્રિભેટાના સરહદી વિસ્તારમાં આવેલ છે. ચોરલા ઘાટ [[પણજી]], [[ગોઆ|ગોવા]] (લગભગ ૫૦ કિલોમીટર સડક માર્ગ દ્વારા)ની ઉત્તર-પૂર્વ દિશામાં તેમ જ [[બેલગામ]], [[કર્ણાટક]] થી લગભગ ૫૫ કિલોમીટર અંતરે આવેલ છે. આ સ્થળ [[પશ્ચિમ ઘાટ]]માં [[પશ્ચિમ ઘાટ|સહ્યાદ્રી]] પર્વત શ્રેણીનો એક ભાગ છે અને તેની દરિયાઇ સપાટી થી ઊંચાઈ ૮૦૦ મીટર જેટલી છે. આ ઘાટમાં તેના ઉપ-ઉષ્ણકટિબંધીય જંગલો ખાતે વન્યજીવન પૈકીની કેટલીક દુર્લભ પ્રજાતિઓ જેમ કે બેર્રડ વુલ્ફ સ્નેક (Lycodon striatus) જોવા મળે છે.
|