સુખદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું 116.72.252.86 (talk)એ કરેલો ફેરફાર 369025 પાછો વાળ્યો + whitespace cleanup
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧: લીટી ૧:
'''સુખદેવ થાપર''' ([[પંજાબી ભાષા]]:ਸੁਖਦੇਵ ਥਾਪਰ) ([[મે ૧૫]] ૧૯૦૭ - [[માર્ચ ૨૩]], ૧૯૩૧).
'''સુખદેવ થાપર''' ([[પંજાબી ભાષા]]:ਸੁਖਦੇਵ ਥਾਪਰ) ([[મે ૧૫]] ૧૯૦૭ - [[માર્ચ ૨૩]], ૧૯૩૧).


[[લાલા લજપતરાય]] પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે [[શહીદ ભગતસિંહ|ભગતસિંહ]] અને [[રાજગુરુ]] સાથે મળી [[લાહોર]]માં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ,અને [[માર્ચ ૨૩]],૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.
[[લાલા લજપતરાય]] પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે [[શહીદ ભગતસિંહ|ભગતસિંહ]] અને [[રાજગુરુ]] સાથે મળી [[લાહોર]]માં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની ગોળી મારી ને હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ,અને [[માર્ચ ૨૩]],૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.


{{સ્ટબ}}
{{સ્ટબ}}

૧૩:૧૨, ૨૧ ઓગસ્ટ ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

સુખદેવ થાપર (પંજાબી ભાષા:ਸੁਖਦੇਵ ਥਾਪਰ) (મે ૧૫ ૧૯૦૭ - માર્ચ ૨૩, ૧૯૩૧).

લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની ગોળી મારી ને હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ,અને માર્ચ ૨૩,૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.